ટીવીની નંબર 1 નાગિન સુરભી જ્યોતિની સેક્સી તસવીરો વાયરલ
હાલમાં રોજ કોઈને કોઈ ટીવી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે. હાલમાં ટીવીની સેક્સી નાગિન સુરભી જ્યોતિની ફોટો સોશ્યિલ મીડિયા પર ભરપૂર હંગામો મચાવી રહી છે.
હાલમાં રોજ કોઈને કોઈ ટીવી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે. હાલમાં ટીવીની સેક્સી નાગિન સુરભી જ્યોતિની ફોટો સોશ્યિલ મીડિયા પર ભરપૂર હંગામો મચાવી રહી છે.
સુરભી જ્યોતિનો લેટેસ્ટ શૉ નાગિન ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે પરંતુ તેની સાથે સાથે સુરભી જ્યોતિ પોતાની બોલ્ડ તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્રં બને છે.
View this post on InstagramA post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
કબૂલ હૈ સિરિયલ પછી નાગિન સુરભી જ્યોતિ માટે એક મોટો બ્રેક સાબિત થયો છે. આપને જણાવી દઈએ કે રીલ લાઈફ અનુસાર રિયલ લાઈફમાં પણ સુરભી જ્યોતિ ઘણી હોટ અને ગ્લેમરસ છે.
આ પણ વાંચો: સેક્સી સુપરસ્ટાર નિયા શર્માના ડાન્સ વીડિયોએ આગ લગાવી
ટીવીની દુનિયામાં સુરભી જ્યોતિ ભલે તેની સીધી અને સિમ્પલ ઇમેજ માટે ઓળખાય. પરંતુ રિયલ લાઈફમાં તે બોલ્ડ અને ગ્લેમરસ રહેવાનું પસંદ કરે છે.
View this post on InstagramYou are the only you that will ever be you’re kind of a big deal. Jen Sincero
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
આ પણ વાંચો: સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માની લેટેસ્ટ ફોટો વાયરલ, હોટ અંદાઝ
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
