2019ની સૌથી સેક્સી નાગિન, બેલા અને વિષે કરી બધી હદો પાર
2019ની સૌથી સેક્સી નાગિન, બેલા અને વિષે કરી બધી હદો પાર
નાગિન 3 ટીઆરપીમાં ટોપ પર રહેવાની સાથે ફેન્સની વચ્ચે અફલાતૂન નાગિનને લઈને પણ ભારે લોકપ્રિય છે. અમે વાત કરી રહ્યા છીએ સૌથી ટૉપ નાગિન એટલે કે વિષ અને બેલાની. સ્ક્રીન પર અતિ હૉટ દેખાતી આ બંને નાગિન અસલી જિંદગીમાં પણ ભારે હૉટ છે. જી હાં, તમે સમજી જ ગયા હશો કે સુરભિ જ્યોતિ અને અનીતા હસનંદાનીની વાત ઈથ રહી છે. તેઓ બંને આ શોમાં બેલા અને વિષની ભૂમિકા નિભાવી રહી છે. સુરભિ જ્યોતિ અને અનીતા હસનંદાની અસલી જિંદગીમાં પણ એકબીજાની દોસ્ત છે. આ સમયે સેટથી વાયરલ થયેલ આ બંનેની તસવીરો આ વાતની સ્પષ્ટ જૂબાની આપી રહી છે.

ફેન્સને આ ડર હતો
ટીવી પર આ બંનેથી વધુ સુંદ બીજું કોઈ જ નથી. જણાવી દઈએ કે નાગિન 3 મે સુધી બંધ થનાર છે. આ શોને શરૂ થતા પહેલા ફેન્સ વચ્ચે આ વાતને લઈને ડર હતો કે મૌની રોય વિના શું સુરભિ જ્યોતિ અને અનીતા હસનંદાની આ સોને ટીઆરપી પર પહોંચાડી શકે છે કે નહિં.
વાયરલ અણદેખી તસવીરો...
જો કે એવું ન થયું. આ શો પોતાના લૉન્ચની સાથે જ નંબર 1 પર બની રહ્યો છે. એટલું નહિ જલદી જ આ શોમાં કરિશ્મા તન્નાની એન્ટ્રી થનાર હતી. નાગિન 3 શરૂ પણ ત્રણ નાગિન સાથે થયો હતો અને હવે બંધ પણ ત્રણ નાગિનો સાથે જ થયો. અહીં જુઓ અનિતા, કરિશ્મા અને સુરભિની વાયરલ અણદેખી તસવીરો...

અનિતાનો સ્ટાઈલિશ લુક
આ છે મોહબ્બતેમાં શગુનની ભૂમિકામાં અનિતાનો કિરદા બહુ લોકપ્રિય છે. આ શોથી તેનો સાડી સ્ટાઈલ લુક લોકોને ભારે પસંદ આવી રહ્યો છે.

એકતા કપૂરનો મોટો હાથ
પોતાના કરિયરની શરૂઆતથી અનીતા બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાઈ છે. તેના કરિયરને આગળ વધારવામાં એકતા કપૂરનો મોટો હાથ છે. અનીતા ક્યારેય પણ એકતાના કેમ્પનો સાથ નહિ છોડે..

ઉંડી મિત્રતા
અનીતા અને એકતા કપૂરની વચ્ચે ઉંડી મિત્રતા છે. એકતાના દરેક લોકપ્રિય શોમાં અનીતા જરૂર દેખાય છે.

કરિશ્માનું સુપરહિટ કમબેક
કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શો ક્યોંકી સાંસ ભી કભી બહૂથી કર્યો હતો. 2018માં નાગિનથી ફરી એકવા એકતાએ સુપરહૉટ કમબેક આપ્યું છે.

બૉલ્ડ ફોટોશૂટ
કરિશ્મા એક મેગેઝિન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.

નાગિન 3થી પણ
સુરભિ જ્યોતિએ કબૂલ હૈથી લોકપ્રિયતા હાંસલ કરી હતી. હવે તે નાગિન 3ના નામથી ઓળખય છે.

મૌની રોયની જેમ
સુરભિએ નાગિન 3થી એવી ઓળખ બનાવી છે કે લોકો મૌની રોયને પણ ભૂલી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
