Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TRP ratings: જાણો કંઇ સિરિયલ આ અઠવાડિયા છે ટોપ પર છે

ટેલિવિઝનના શોમાં આ અઠવાડિયે કંઇ સિરિયલે બીજી સિરિયલોને પછાડી છે. કંઇ સિરિયલ આ અઠવાડિયે છે ટીઆરપી ચાર્ટમાં ફસ્ટ આવી તે આજે અમે તમને અમારા આ લેખમાં જણાવાના છીએ. તો જાણો કુમકુમ ભાગ્ય, મેરી આશિકી તુમ સે હૈ કે પછી સ્વરાગિની માંથી કંઇ સિરીયલ આ વીકે ટીઆરપી રિપોર્ટમાં ટોપમાં આવી છે.

સાથે જ જાણો સોની, જી,કલર્સ અને સ્ટાર પ્લસની ટોપ ટીઆરપી સિરીયલ વિષે. આ સિવાય અન્ય કેટલીક હિટ સિરીયલો પણ આ અઠવાડિયે ટીઆરપી રેટિંગમાં કયા નંબર આવે છે તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ટોપ પર છે કુમકુમ ભાગ્ય

ટોપ પર છે કુમકુમ ભાગ્ય

આ અઠવાડિયે જીટીવીની સિરિયલ કુમકુમ ભાગ્ય 4.5 રેટિંગ સાથે ટોપ પર છે.

મેરી આશિકી તુમ સે હી

મેરી આશિકી તુમ સે હી

તો કલર્સ ચેનલની ટોપ રેટિંગ વાળી સિરિયલ છે મેરી આશિક તુમ સે હી જેને 3.8 રેટિંગ મળ્યા છે.

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

સ્ટાર પ્લસની સિરિયલ સાથ નિભાના સાથિયા પણ 3.6 રેટિંગ સાથે સ્ટાર પ્લસ ચેનલમાં ટોપ પર છે.

સ્વરાગિની

સ્વરાગિની

તો કલર્સ પર મેરી આશિકી બાદ ટોપ રેટિંગ પર રહી છે સ્વરાગિની

અશોકા

અશોકા

જો કે અશોકા પણ 3.2 રેટિંગ પર છે અને ઉડ્ડાન પણ આટલા જ રેટિંગ પર છે.

DID

DID

જો કે ડીઆઇડી અને ડાન્સપ્લસ પણ એક સરખા જ રેટિંગ પર છે બન્નેને 1.6 રેટિંગ મળ્યું છે જ્યારે ઝલક દિખલા જાને 1.5 રેટિંગ મળ્યું છે.

યે હૈ મહોબ્બતે

યે હૈ મહોબ્બતે

તો આ વખતે સ્ટાર પ્લસ પર દિયા બાતીની જગ્યા યે હૈ મહોબ્બતે લઇ લીધી છે અને તેને 3.1 રેટિંગ મળ્યું છે.

દિયા ઓર બાતી

દિયા ઓર બાતી

લાગે છે કે આ સિરીયલનો નવો ટ્રેક લોકોને ખાસ પસંદ નથી આવ્યા માટે તો આ સિરિયલને 2.9નું રેટિંગ મળ્યું છે.

એક થા રાજા એક થી રાની

એક થા રાજા એક થી રાની

તો વળી હાલમાં જ રિલિઝ થયેલી સિરિયલ એક થા રાજા એકથી રાની ને પણ 2 રેટિંગ મળ્યું છે જે શરૂઆતની દ્રષ્ટ્રિએ ખુબ જ સારું છે.

તારક મહેતા

તારક મહેતા

તો સબ ચેનલ પર સૌથી વધુ હાઇયેસ્ટ રેટિંગ આ વખતે પણ તારક મહેતાને જ મળ્યું છે જે છે 2.6.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X