Exclusive: બિગ બૉસમાંથી અનીતા અડવાણી આઉટ
મુંબઈ, 5 ઑક્ટોબર : કલર્સના વિવાદાસ્પદ, પણ ખૂબ જ લોકપ્રિય શો બિગ બૉસ 7માં આજે કયામતની રાત્રિ છે, કારણ કે આજે રાત્રે એક સ્પર્ધકે બિગ બૉસનું ઘર છોડી જવું પડશે.
અમારા સંવાદદાતા સોનિકા મિશ્રાના જણાવ્યા મુજબ આજની રાત બિગ બૉસ હાઉસમાંથી બહાર જશે બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાના તથાકથિત લિવ ઇન પ્રેમિકા અનીતા અડવાણી. લોકો તરફથી તેમને ઓછા વોટ મળશે અને તેથી જ તેઓ આજે આઉટ થઈ જશે. બહાર થવા માટે જે લોકો આજે નૉમિનેટ થશે, તેમાં અનીતા અડવાણી, ગૌહર ખાન, વીજે એન્ડી, આસિફ અઝીમ તથા એલીનો સમાવેશ થાય છે, પણ આ તમામમાંથી બહાર જવું પડશે પીઢ અનીતા અડવાણીએ.
બિગ બૉસમાંથી બહાર જનાર અનીતા અડવાણી ત્રીજા સ્પર્ધક હશે. શોમાં આવતા અનીતાને શોના હોસ્ટ સલમાન ખાને પૂછ્યુ હતું કે તેઓ બિગ બૉસમાં કેમ આવવા માંગે છે? ત્યારે તેમનો જવાબ હતો કે તેઓ પોતાની વિખેરાયેલી જિંદગીને સંકેલવા માંગે છે અને લોકોને તે બતાવવા માંગે છે કે જે લોકો નથી જાણતાં, પરંતુ છેલ્લા 20 દિવસોમાં અનીતા અડવાણી દર્શકોને આકર્ષવામાં અસમર્થ રહ્યાં. તેથી આજે તેમને શોમાંથી બહાર જવું પડશે.

અનીતા થશે આઉટ
બિગ બૉસ હાઉસમાંથી બહાર જશે બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાના તથાકથિત લિવ ઇન પ્રેમિકા અનીતા અડવાણી.

ઓછા મળ્યાં વોટ
લોકો તરફથી અનીતા અડવાણીને ઓછા વોટ મળ્યાં છે. તેથી અનીતાએ બહાર જવું પડશે.

ત્રીજા સ્પર્ધક
બિગ બૉસમાંથી બહાર જનાર અનીતા અડવાણી ત્રીજા સ્પર્ધક હશે.

આકર્ષી ન શક્યાં દર્શકોને
અનીતાએ સલમાન ખાનના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે તેઓ પોતાની વિખેરાયેલી જિંદગીને સંકેલવા માંગે છે અને લોકોને તે બતાવવા માંગે છે કે જે લોકો નથી જાણતાં, પરંતુ છેલ્લા 20 દિવસોમાં અનીતા અડવાણી દર્શકોને આકર્ષવામાં અસમર્થ રહ્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
