તારક મેહતાની બબીતા જીની બોલ્ડ તસવીરોએ આગ લગાવી, જોતા જ રહી જશો

તારક મેહતાની બબીતા જીની બોલ્ડ તસવીરોએ આગ લગાવી, જોતા જ રહી જશો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે મુનમુન દત્તા અસલી જિંદગીમાં ઘણી સુંદર અને બોલ્ડ છે. આ વાતનો અંદાજો તેમની આ તસવીરોથી લગાવી શકાય ચે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરતી રહે છે.

દરેક વખતેની જેમ તેની આ તમામ બોલ્ડ અને સુંદર તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. મુનમુન દત્તાને તેમની હરેક તસવીરો પર લાખો લાઈક્સ આસાનીથી મળી જાય છે. મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બેક ટૂ બેક કેટલીય તસવીરો શેર કરી છે જેને ખુબ જોવમાં આવી અને પસંદ કરવામાં આવી રહી છે.

લાગી રહી છે અફલાતૂન

લાગી રહી છે અફલાતૂન

આ તસવીરમાં તે ક્યારેક પાણી પાસે ઉભીને પોઝ આપી રહી છે તો ક્યારેક તેના બોલ્ડ ફોટોશૂટની એક ઝલક દેખાડી છે. ગ્રીન રંગના પોલકા ડ્રેસમાં મુનમુન ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. તેની તમામ તસવીરો એવી છે જેના પરથી તમે નજર ના હટાવી શકો. મુનમુન દત્તાએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પહેલા કેટલાય શૉ કર્યા છે.

પરંતુ તેમને ફેમ નહોતો મળ્યો. જો કે તારક મેહતાની બબીતા જી બનીને તેમણે હરેક ઘરમાં ઓળખ બનાવી લીધી છે. હવે તેમને કોઈ મુનમુન નહિ બલકે બબીતા જીના નામે જ ઓળખે છે.

તારક મેહતાની બબીતા

તારક મેહતાની બબીતા

મુનમુન દત્તાની આ બિકિની તસવીર જૂની છે જે થોડા સમય પહેલાં વાયરલ થઈ હતી.

તારક મેહતાનો ગ્લેમર

તારક મેહતાનો ગ્લેમર

દેસી હોય કે વિદેશી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનો ગ્લેમર માત્ર મુનમુન દત્તાના કેરેક્ટરને કારણે બન્યો છે.

તારક મેહતાની બબીતા

તારક મેહતાની બબીતા

બબીતા જી બની મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સની સંખ્યા ઘણી વધારી લીધી છે.

તારક મેહતાની બબીતા

તારક મેહતાની બબીતા

તારક મેહતામાં આવતા પહેલાં મુનમુન દત્તા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.

બબીતા જી

બબીતા જી

રહ્યો સવાલ ગ્લેમરનો તો ટીવીની ખૂબસૂરત અને બોલ્ડ એક્ટ્રેસમાં મુનમુન દત્તાની ગણતરી થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X