Video: પોલ ડાન્સમાં એક્સપર્ટ છે, આ બિગ બોસ કન્ટેસ્ટન્ટ
ટીવીના સૌથી ફેમસ શૉ બિગ બોસ સીઝન 12 શરુ થઇ ચુકી છે. દરેક વખતની જેમ આ વખતે પણ શૉ માટે ભરપૂર મસાલો તૈયાર થઇ ગયો છે.
ટીવીના સૌથી ફેમસ શૉ બિગ બોસ સીઝન 12 શરુ થઇ ચુકી છે. દરેક વખતની જેમ આ વખતે પણ શૉ માટે ભરપૂર મસાલો તૈયાર થઇ ગયો છે. ફેમસ સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી આ વખતનો શૉ બાકીની સીઝન કરતા અલગ જણાવવામાં આવી રહ્યો છે. નાના પરદાથી પણ ઘણા સેલિબ્રિટી આ વખતે તમને બિગ બોસમાં જોવા મળશે. હાલમાં નેહા પોડસેનું નામ ઘણું ચર્ચામાં છે. અભિનેત્રી નેહા પોડસે તેના પોલ ડાન્સ માટે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો: સુપરસ્ટાર મેડમજી વાયરલ ફોટો, બિકીનીમાં હોટ અંદાઝ

ટીવીની ફેમસ અભિનેત્રી છે નેહા
નેહા પોડસે ટીવી નું એક ફેમસ નામ છે. તેમને નાના પરદા સાથે ક્ષેત્રીય સિનેમામાં પણ કામ કર્યું છે. એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર નેહા એ મરાઠી શૉ "ભાગ્યલક્ષ્મી" ઘ્વારા પોતાની ઓળખ બનાવી. તેનો હિન્દી શૉ "મેં આઈ કમ ઈન મેડમ" પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

વીડિયો પર આવે છે લાખો લાઇક્સ
નેહા પોડસે કોમેડી દંગલ અને એન્ટરટેઇન્મેન્ટ કી રાત જેવા રિયાલિટી શૉ પણ કરી ચુકી છે. નેહા ટીવી ઘ્વારા ઘર ઘરમાં ફેમસ થઇ ત્યાં જ પોતાના પોલ ડાન્સ ઘ્વારા ઈન્ટરનેટ પર પણ છવાઈ ગયી. નેહા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલ ડાન્સમાં ઘણા વીડિયો શર કરતી રહે છે. તેના વીડિયો ફેન્સને પસંદ આવે છે અને લાખો લોકો તેને લાઈક પણ કરે છે.

સની લિયોન સાથે તુલના
નેહાના બિગ બોસમાં આવતાની સાથે જ તેની તુલના સની લિયોન સાથે કરવામાં આવી રહી છે. સની લિયોને બિગ બોસ સીઝન 5 દરમિયાન વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. સની લિયોને શૉમાં પોલ ડાન્સ કર્યો હતો તેને જોઈને ઘરના લોકો જ નહીં પરંતુ દર્શકો પણ હેરાન થઇ ગયા હતા. નેહા પણ પોલ ડાન્સમાં એક્સપર્ટ છે તે ઘરમાં પોતાનો આ હુનર બતાવી શકે છે. નેહાએ બિગ બોસમાં એન્ટ્રી પણ ધમાકેદાર પોલ ડાન્સ ઘ્વારા જ કરી હતી.
View this post on InstagramMr pole was upset with me... Well, we spent some quality time.. #poleisfun #passion #softyetstrong
A post shared by NEHHA PENDSE (@nehhapendse) on
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
