Video: યે હૈ મોહબ્બતેં ફેમ શગુને કર્યો નાગિન ડાન્સ
પહેલા ટીવીની લાડલી વહુ અને હવે વિલન બની ચુકેલી અનિતા હસનંદાની સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
પહેલા ટીવીની લાડલી વહુ અને હવે વિલન બની ચુકેલી અનિતા હસનંદાની સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઓ હંમેશા તેમના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. અનિતા હાલમાં "યે હૈ મોહબ્બતેં" સિરિયલ માં શગુન નો રોલ કરી રહી છે. પરંતુ તેનો નાગિન ડાન્સ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. અનિતા નો નાગિન ડાન્સ તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

યે હૈ મોહબ્બતેં સિરિયલ માં શગુનનો રોલ કરનાર અનિતા હસનંદાની નો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અનિતા નાગિન ડાન્સ કરી રહી છે. જેને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. શોર્ટ્સ અને ટી-શર્ટ માં અનિતા "બજાતે રહો" ફિલ્મનું ફેમસ ગીત "નાગિન ડાન્સ" પર ડાન્સ કરી રહી છે.
અનિતા નો વીડિયો નવો છે કે જૂનો તેના વિશે કોઈ જ માહિતી મળી નથી. અનિતા એ પોતાના કરિયરની શરૂઆત 2001 દરમિયાન હિટ સિરિયલ "કભી સોતન કભી સહેલી" ઘ્વારા કરી હતી. ત્યારપછી તેઓ "કાવ્યાંજલિ" સિરિયલમાં જોવા મળી હતી. અત્યાર સુધી તેઓ ઘણી સિરિયલ અને ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે. હાલમાં તેઓ સ્ટાર પ્લસ "યે હૈ મોહબ્બતેં" સિરિયલ માં શગુન નો રોલ કરી રહી છે.
▫️ Hottie dance moves 😍🔥🌶💣 Bomb lagdi. 💯💃 - #anitahassanandani #bollywooddance
A post shared by Anita Hassanandani Reddy (@anitahassanandani.x) on
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
