Selena Gomez : 400 મિલિયન ફોલોઅર્સ વાળી પ્રથમ મહિલા બની હોલીવુડ સિંગર
Selena Gomez : હોલીવુડની જાણીતી સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ ઇન્સ્ટાગ્રામ પર 400 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ મહિલા બની ગઇ છે. ફેન્સ માટે આ સમાચાર ઘણા ખાસ છે.
Selena Gomez : હોલીવુડની જાણીતી સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ ઇન્સ્ટાગ્રામ પર 400 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ મહિલા બની ગઇ છે. ફેન્સ માટે આ સમાચાર ઘણા ખાસ છે. આ પ્રસંગે સિંગર સેલેના ગોમેઝે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ એક ખાસ મેસેજ લખ્યો હતો.

તમામ 400 મિલિયન ફોલોઅર્સને ગળે લગાવવા માંગુ છું
સેલિના આનાથી ખૂબ જ ખુશ છે, તેથી સેલિનાએ તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર સીરિઝ ફોટા શેર કર્યા અને લખ્યું હતું કે, કાશ હું તમારાબધા 400 મિલિયનને ગળે લગાવી શકું.

જાદુઈ નંબરને હિટ કરનારી પ્રથમ મહિલા
અહેવાલો અનુસાર, સેલિનાએ તાજેતરમાં જ Instagram પર 400 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કર્યા છે, જેનો અર્થ છે કે, તે સોશિયલ મીડિયાપ્લેટફોર્મ પર જાદુઈ નંબરને હિટ કરનારી પ્રથમ મહિલા છે.

સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ગયા મહિને, જ્યારે સેલેના ગોમેઝ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી મહિલા સેલિબ્રિટી બની, ત્યારે તેણે સોશિયલ મીડિયામાંથી બ્રેકની જાહેરાત કરી. વેલ, આ પછી, ચાહકોએ પણ થોડી ચિંતા વ્યક્ત કરી.

મારે ફક્ત દરેક વસ્તુમાંથી બ્રેક જોઈએ છે
સેલેનાએ TikTok પર લાઇવ કરતા જણાવ્યું હતું કે, હું ખૂબ ખુશ છું, હું ખૂબ જ આશીર્વાદિત છું. મારી પાસે સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ મિત્રોઅને શ્રેષ્ઠ ચાહકો છે. મને લાગે છે કે, મને કોઈ પરવા નથી અને હા હું સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવા જઈ રહ્યો છું. કારણ કે, આ ખુબ જરમુજી છે અને હું 30 વર્ષનો છું, તેથી હું તમને ખૂબ પ્રેમ કરું છું.

અભિનેત્રી સેલેના ગોમેઝ પહેલા કાઈલી જેનરે પણ ઈતિહાસ રચ્યો
અત્રે નોંધનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝ પહેલા, કાઈલી જેનરે પણ ઇતિહાસ રચ્યો હતો, તેના ઇન્સ્ટાગ્રામપર 382 મિલિયન ફોલોઅર્સ હતા.
ઉલ્લેખનીય છે કે, સેલેના ગોમેઝ છેલ્લા કેટલાક દિવસોથી 'ધ ચેઈન્સમોકર્સ' સ્ટાર ડ્રૂ ટેગાર્ટ સાથેનાસંબંધોને કારણે ચર્ચામાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
