Bye Bye 2014 : કિમ કાર્દશિયનના આ છે 15 મોસ્ટ Outrageous Moments
જો આપણે 2014ની મોસ્ટ સર્ચ્ડ અને ડિસ્કસ્ડ હૉલીવુડ સેલિબ્રિટીની ચર્ચા કરવા બેસીએ, તો ચોક્કસ જ કિમ કાર્દશિયન એવી હસ્તી તરીકે ઉપસી આવશે કે જે ટોચે હશે. તેઓ 2014ના મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી રહ્યા છે.
વિવાદો, લવ લાઇફ, ડ્રેસિંગ સ્ટાઇલ, કૅન્યે વેસ્ટ સાથે લૅવિશ વૅડિંગથી લઈ છેક મૅગેઝીનો માટે કરાયેલ રૅસી-હૉટ-બોલ્ડ ફોટોશૂટ સુધીની બાબતોમાં કિમ કાર્દશિયન આખા વર્ષ દરમિયાન ચર્ચામાં, સર્ચમાં રહ્યાં છે. છેલ્લે છેલ્લે તો જીક્યૂ વુમૅન મૅગેઝીન તથા પેપર મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટે તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.
ચાલો આપને પણ બતાવીએ કિમ કાર્દશિયનના મોસ્ટ આઉટરૅજિયસ મોમેંટ્સ ઑફ 2014 :

બૅડ ડેટ
કિમ ઑસ્ટ્રિયા ખાતે વાર્ષિક વિયેના બૉલમાં ઑસ્ટ્રિયન બિઝનેસમૅન રિચાર્ડ લગ્નરના આર્મ કૅન્ડી હતાં. કહે છે કે કિમે તેના માટે 500,000 ડૉલર ચુકવ્યા હતાં, પરંતુ આ ડેટ લાંબી નહોતી ચાલી શકી.

કૅન્યે માટે 1200 સેલ્ફીસ
કિમ કાર્દશિયને 2014માં પોતાના પતિ કૅન્યે વેસ્ટ માટે 1200 કરતા વધુ સેલ્ફીસ ક્લિક કરી છે.

મેક્સિકો ટ્રિપ
કિમે સેક્સી મેક્સિકો ટ્રિપ કરી હતી. તેમણે ઇંસ્ટાગ્રામ પર કર્વી પિક્સ શૅર કર્યા હતાં.

હાથી સાથે સેલ્ફી
કિમ હાથીઓનું સન્માન કરે છે અને તેમની સાથે પણ સેક્સી એક્સપ્રેસન સાથે સેલ્ફીસ લે છે.

બિકિની પિક્સ
કિમ કાર્દશિયને ઇંસ્ટાગ્રામ પર બિકિની પિક્સ પણ શૅર કર્યા છે.

બૂટી પિક્સ
કિમનું થાઈલૅન્ડ ખાતેનું બૂટી ફોટોશૂટ લોકોના મોં પહોળા કરનાર હતું.

નૉર્થ વેસ્ટનું ડેબ્યુ
કિમ કાર્દશિયન તથા તેમના દીકરી નૉર્થ વેસ્ટે પેરિસ ફૅશન વીક 2014માં બેલેન્સિયાગાના શોમાં બ્લૅક કપડાં પહેરી હાજરી આપી હતી.

બ્લીચ્ડ આઈબ્રો
કિમે ઇંસ્ટાગ્રામ પર પોતાની બ્લીચ્ડ આઈબ્રો તસવીર અપલોડ કરી શૉક્ડ કર્યા હતાં. આ તસવીર તેમના બહેન કેંડલ જેનરના બર્થ ડે પાર્ટીની હતી કે જ્યાં કિમ સાથે કારા ડેલવિંગ્ને પણ હતાં.

બ્રાલેસ
પતિ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન કિમ કાર્દશિયન ઘણી વખત બ્રાલેસ ક્લિક થયા હતાં.

હનીમૂન પિક્સ
કિમે કૅન્યે સાથેના હનીમૂન દરમિયાન ઘણા સેક્સી પોઝ સાથેના પિક્સ પણ શૅર કર્યા હતાં.

બૂટી ટચ
કિમના પતિ કૅન્યે પણ જાણે ખૂબ જ કૅરફુલ પતિ છે, તેવું આ તસવીર પરથી જણાઈ આવે છે.

હુમલો
ગત 25મી સપ્ટેમ્બરના રોજ પેરિસ ફૅશન વીકમાં બાલમેઇનના શો દરમિયાન કિમના એક દીવાનાએ તેમની ઉપર હુમલો કર્યો હતો. કિમ હેબતાઈ ગયા હતાં.

જીક્યૂ ફોટોશૂટ
કિમ કાર્દશિયને જીક્યૂ મૅગેઝીન માટે કરાયેલ ન્યુડ ફોટોશૂટ સાથે દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો.

રેકૉર્ડ તોડ્યો
કિમે નવેમ્બરમાં પેપર મૅગેઝીન માટે આ રેસી પિક્સ સાથે ફોટોશૂટ કરાવી ઇંટરનેટ ઉપરના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

શૉકિંગ પિક્સ
કિમે આ પ્રકારના પોઝ આપી ઇંટરનેટના રેકૉર્ડ્સ જ નહોતા તોડ્યાં, પરંતુ તેમના તમામ ફૅન્સને શૉક્ડ કરી નાંખ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
