Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કિમ કાર્દશિયનને વુમૅન ઑફ ધ ઈયર ઍવૉર્ડ : જીક્યૂ માટે કરાવ્યું Nude ફોટોશૂટ

કિમ કાર્દશિયન સૉરી કિમ કાર્દશિયન વેસ્ટે વુમૅન ઑફ ધ ઈયર ઍવૉર્ડ હાસલ કર્યો છે. લંડન ખાતે યોજાયેલ જીક્યૂ મેન ઑફ ધ ઈયર ઍવૉર્ડ ફંક્શનમાં કિમને આ ઍવૉર્ડ અપાયો છે. રિયલિટી ટીવી સ્ટાર અને કૅન્યે વેસ્ટના પત્ની કિમ કાર્દશિયન જ્યારે રેડ કારપેટ પર આવ્યા, ત્યારે ખૂબ જ હૉટ લાગતા હતાં. શીર લેટેક્સ ગાઉન પહેરી કિમે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

આપણે ઘણા જાહેર ઇવેંટ્સ જોયા છે. કિમ કાર્દશિયન પતિ કૅન્યે વેસ્ટ સાથે જ પહોંચે છે. આ કાર્યક્રમમાં કિમ રેડ કારપેટ પર આવ્યા, તો કૅન્યે વેસ્ટ કર્વી અને હૉટ પત્ની કિમને સ્પર્શ કર્યા વગર ન રહી શક્યાં. આ પ્રસંગે જીક્યૂના એડિટર ડાયલન જોન્સે કિમને વુમન ઑફ ધ ઈયર ઍવૉર્ડ આપ્યો હતો.

દરમિયાન જીક્યૂ મૅગેઝીન માટે કિમ કાર્દશિયને કરાયેલ ફોટોશૂટની તસવીરો બહાર આવી ગઈ છે. ચાલો તમે પણ જુઓ :

વુમૅન ઑફ ધ ઈયર

વુમૅન ઑફ ધ ઈયર

કિમ કાર્દશિયન વુમૅન ઑફ ધ ઈયર તરીકે પસંદગી પામ્યા છે. જીક્યૂ મેન ઑફ ધ ઈયર ઍવૉર્ડ્સ દરમિયાન તેમને સન્માનવામાં આવ્યાં.

ઍવૉર્ડ સાથે કિમ

ઍવૉર્ડ સાથે કિમ

કિમ કાર્દશિયન ઍવૉર્ડ સાથે પોઝ આપતા જણાય છે. તેઓ લાંબા ગાઉનમાં ખૂબ જ હૉટ જણાતા હતાં.

જીક્યૂ શૂટ

જીક્યૂ શૂટ

જીક્યૂ મૅગેઝીનના બ્રિટિશ એડિશનમાં કિમે ન્યુડ પોઝ આપ્યો છે.

જીક્યૂ ગર્લ

જીક્યૂ ગર્લ

ફોટોશૂટની આ તસવીરો કિમે ઍવૉર્ડ જીત્યા બાદ રિલીઝ કરવામાં આવી.

કૅન્યે બેકાબૂ

કૅન્યે બેકાબૂ

કિમ કાર્દશિયન જ્યારે રેડ કારપેટ પર આવ્યા, ત્યારે તેમના પતિ કૅન્યે વેસ્ટ બેકાબૂ થઈ ગયાં. તેઓ કિમને સ્પર્શ કર્યા વગર ન રહી શક્યાં.

બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના

બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના

કૃતિકા-નિકિતિનની શાનદાર સંગીત સેરેમની : ગૌહર-કુશાલ બન્યા દીવાના...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X