તમામ Records તોડતું આ હૉલીવુડ ફિલ્મનું Trailer : તમે પણ જુઓ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું ટ્રેલર 2014નોનું હાઇએસ્ટ વ્યૂડ ટ્રેલર બની ગયું છે. ટેક્નોલૉજી ફર્મ ઝેફરના જણાવ્યા મુજબ આ ઇરોટિક હૉલીવુડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેના ટ્રેલરે ટીનેજ મુટૅંટ નિન્જા ટર્ટલ્સ ફિલ્મના ટ્રેલરને મળેલ 31 મિલિયન વ્યૂઝનો રેકૉર્ડ તોડી નાંખ્યો છે.

મચ અવેટેડ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનુ ટ્રેલર ગત ગુરુવારે રિલીઝ થયુ હતું અને એક જ અઠવાડિયામાં યૂ ટ્યુબ પર તેને જોનારાઓનો આંકડો 36.4 મિલિયનને આંબી ગયો છે. નોંધનીય છે કે આ ફિલ્મના ટ્રેલરમાં ખૂબ જ ઉત્તેજક અને સેક્સી દૃશ્યો છે કે જેના કારણે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે કે કેમ? તે અંગે સવાલ ઊભો થઈ ગયો છે. ભારતીય સેંસર બોર્ડ તાજેતરમાં હૉલીવુડ ફિલ્મ સેક્સ ટેપની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવી ચુક્યુ છે. સેક્સ ટેપ ફિલ્મમાં અનેક ઉત્તેજક દૃશ્યો છે.

ચાલો હાલ તો જુઓ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેની તસવીરી ઝલક અને માણો ટ્રેલર :

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

અમે વાત કરી રહ્યાં છીએ હૉલીવુડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે વિશે કે જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

જેમ્સના પુસ્તક પર આધારિત

જેમ્સના પુસ્તક પર આધારિત

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ ઈ એલ જેમ્સના બેસ્ટ સેલર પુસ્તકની વાર્તા પર આધારિત ફિલ્મ છે.

જેમી ડોરનૅન-ડૅકોટ જ્હૉનસન

જેમી ડોરનૅન-ડૅકોટ જ્હૉનસન

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં ક્રિશ્ચિયન ગ્રેનો રોલ જેમી ડૉરનૅન તથા એનસ્તેશિયા સ્ટીલનો રોલ ડૅકેટો જ્હૉનસન કરી રહ્યાં છે.

સૅમ ટેલર જ્હૉનસન દિગ્દર્શક

સૅમ ટેલર જ્હૉનસન દિગ્દર્શક

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનું દિગ્દર્શન સૅમ ટેલર જ્હૉનસને કર્યુ છે.

વૅલેંટાઇન ડે પ્રસંગે રિલીઝ

વૅલેંટાઇન ડે પ્રસંગે રિલીઝ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ આગામી વૅલેંટાઇન ડે પ્રસંગે એટલે કે 13મી ફેબ્રુઆરી, 2015ના રોજ રિલીઝ થવાની છે.

આવી છે વાર્તા

આવી છે વાર્તા

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મની વાર્તા મુજબ સાહિત્યની વિદ્યાર્થિની એનાસ્તેશિયા સ્ટીલ ઇંટરવ્યૂ માટે ક્રિશ્ચિયન ગ્રે પાસે જાય છે. એનાસ્તેશિયા ગ્રેથી ઇમ્પ્રેસ થઈ જાય છે.

નજીક આવે છે એના-ગ્રે

નજીક આવે છે એના-ગ્રે

માસૂમ અને સીધી-સાદી એનાસ્તેશિયા એટલે કે એના ક્રિશ્ચિયન ગ્રેને ચાહવા લાગે છે અને તે તેની વધુ નજીક જવા લાગે છે. ગ્રે પણ એની તરફ આકર્ષાય છે.

ગ્રેની શરતો

ગ્રેની શરતો

એનાસ્તેશિયા સ્ટીલ અને ક્રિશ્ચિયન ગ્રે એક બીજાને ચાહવા લાગે છે, પરંતુ તે જ દરમિયાન ગ્રે કેટલીક શરતો મૂકે છે.

સેક્સની જુદી જ દુનિયા

સેક્સની જુદી જ દુનિયા

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મના ટ્રેલરમાં જ્યારે એના તેની નજીક આવે છે, ત્યારે ગ્રે સાથે જોડાયેલ સેક્સની એક જુદી જ દુનિયામાં પોતાને પામે છે.

ચોંકાવનારૂ સીન

ચોંકાવનારૂ સીન

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મના ટ્રેલરના સૌને ચોંકાવનાર આ સીનમાં એના સેક્સની જે જુદી જ દુનિયામાં પોતાને પામે છે, ત્યાં હંટર, આંખોએ પટ્ટી અને હાથકડીઓ છે.

ડૅકોટાના ટૉપલેસ સીન્સ

ડૅકોટાના ટૉપલેસ સીન્સ

ફિલ્મમાં ડૅકટો જ્હૉનસને ટૉપલેસ સીન્સ પણ આપ્યાં છે.

કિસિંગ સીન્સ

કિસિંગ સીન્સ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેમાં ડૅકોટાએ જેમી ડૉરનૅન સાથે કિસિંગ સીન્સ પણ ભરપૂર આપ્યાં છે.

વધુ તસવીરો અને ટ્રેલર માટે નીચેની લિંક પર ક્લિક કરો

વધુ તસવીરો અને ટ્રેલર માટે નીચેની લિંક પર ક્લિક કરો

Trailer Out : ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે પર ગ્રહણ લગાવી શકે આ Sexy સીન્સ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X