Pics : ફિલ્મફૅરના કવર પેજ પર મસાબાના ડ્રેસમાં વિદ્યા!

મુંબઈ, 13 જાન્યુઆરી : ફિલ્મફૅર મૅગઝીન 2014 આવૃત્તિના કવર પેજ ઉપર આ વખતે ડર્ટી ગર્લ વિદ્યા બાલન ચમકવાનાં છે. વિદ્યાને જોઈ આપના હોશ ઉડી જશે, કારણ કે તેઓ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. વિદ્યાએ ફિલ્મફૅર મૅગેઝીન માટે કરાવેલા પોતાના આ ફોટોશૂટ માટે વેંડેલ રૉડ્રિક પીળું ફુલ સ્લીવ હેમલિન ટૉપ રેડ નિકાશા સ્કર્ટ સાથે પહેર્યું છે. આ રેડ સ્કર્ટ ઉપર સુંદર બોલ્કા ડૉટની પ્રિયંટ છે કે જે તેના બૉર્ડન પર છે.

છેલ્લે ઘનચક્કર ફિલ્મમાં દેખાનાર અને હાલમાં બૉબી જાસૂસ ફિલ્મમાં વ્યસ્ત વિદ્યા બાલને ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ માટે ખૂબ જ સુંદર જ્વૅલરી પણ પહેરી છે કે જે સુહાની પિટી જ્વૅલરીમાંથી છે. 2014ની આ આવૃત્તિમાં વિદ્યા બાલનની અનેક મસ્ત કરનાર અદાઓ પણ જોવા મળશે. મૅગેઝીનની જાન્યુઆરી આવૃત્તિમાં વિદ્યાએ પોતાના લગ્ન અને પોતાના ખાસ લગાવ અંગે વાત કરી છે.

ચાલો જોઇએ વિદ્યા બાલનનું ફિલ્મફૅર મૅગેઝીન માટેનું ફોટોશૂટ :

સ્કર્ટ-લહેંગો-સાડીઓ

સ્કર્ટ-લહેંગો-સાડીઓ

ફિલ્મફૅર મૅગેઝીન માટે વિદ્યા બાલને લાંબી-લાંબી સ્કર્ટ, લહેંગો અને સાડીઓ પહેરી છે. ફોટોશૂટની કેટલીક તસવીરો આઉટ થઈ છે.

ક્રેપ પ્રિંટની સાડી

ક્રેપ પ્રિંટની સાડી

ફોટોશૂટ દરમિયાન વિદ્યાએ ક્રેપ પ્રિંટની સાડી જૅકેટ જેવા બ્લાઉઝ સાથે પહેરી છે.

રેટ્રો લુક

રેટ્રો લુક

વિદ્યાએ આ ફોટોશૂટ દરમિયાન રેટ્રો લુક પણ ધારણ કર્યું છે. તેમણે બ્લૅક સાડીને સિક્વિન બ્લાઉઝ સાથે પહેરી છે.

ગોથિક લુક

ગોથિક લુક

વિદ્યાએ આ ફોટોશૂટ દરમિયાન ગોથિક લુક પણ ધારણ કર્યું છે. તેમણએ ફ્રિલ્લ ધરાવતી લાંબી સ્રક્ટ પહેરી છે. પોલ્કા પ્રિંટવ્હાઇટ અને બ્લૅક ક્રૉપ ટૉપ પણ તેમની ઉપર જચે છે કે જે મસાબાથી હતું.

બોલ્ડ લુક

બોલ્ડ લુક

ફોટોશૂટ દરમિયાન વિદ્યા બાલન ખૂબ જ બોલ્ડ લુકમાં દેખાયા હતાં.

શાનદાર મેક-અપ

શાનદાર મેક-અપ

મેક-અપની વાત કરીએ, તો વિદ્યાએ પોતાના લુકને સમ્પૂર્ણ કરવા માટે બ્લૅક રંગની નેલ પૉલિશ, ડાર્ક આઈ મેક-અપ તથા લાલ કલરની લિપ-સ્ટિક લગાડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X