ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયે પીરસ્યુ હતુ ભોજન? હવે રાઝ ખુલ્યો તો ચોંકી ગયા લોકો
Ambani Family Marriage: નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના આ લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ પહેલા અંબાણી પરિવારની લાડકી દીકરી ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એન્ટિલિયામાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યાં હતાં.
ઈશા અંબાણીના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન ઉદયપુરમાં યોજાયા હતા જેમાં દેશની ટોચની હસ્તીઓ તેમજ બી-ટાઉનના સ્ટાર્સે ભાગ લીધો હતો. આ લગ્નમાં બૉલિવુડના ઘણા કલાકારોએ મહેમાનોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. સામાન્ય લોકો આ તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નને ભવ્ય બનાવવા માટે એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આમાંની કેટલીક તસવીરોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને આમિર ખાન જેવા મોટા સ્ટાર્સ લગ્નના મહેમાનોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી કે આટલા મોટા સેલેબ્સ લગ્નના મહેમાનોને જાતે ભોજન કેમ પીરસી રહ્યા છે. આવી સ્થિતિમાં અભિષેક બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિષેકે આ અંગે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે 'સજ્નજ ઘોટ' નામની પરંપરા છે જેમાં દુલ્હનનો પરિવાર વરરાજાના પરિવારને ભોજન કરાવે છે.
તમને જણાવી દઈએ કે હવે નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં લગ્નના તમામ કાર્યક્રમો યોજાશે. આ લગ્નમાં દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
