બોક્સ ઓફિસ રિપોર્ટ : વઝીરની 4 દિવસની કમાણી છે Pretty Good!
અમિતાભ બચ્ચન અને ફરહાન ખાનની ફિલ્મ વઝીરે ખાલી આ વિકએન્ડમાં જ કરી છે 21.01 કરોડની કમાણી. બિજોય નામીયારની ફિલ્મને તેની રિલિજના દિવસે 5.61 કરોડની કમાણી કરી હતી. પબ્લિક રિવ્યૂ અને ક્રિટીક રિવ્યૂ જોઇએ તો આ ફિલ્મને વર્ષ 2016માં બોલીવૂડને એક સારી શરૂઆત આપી છે.
આ ફિલ્મ પબ્લિક રિવ્યૂ અને માઉથ પબ્લિસીટીના કારણે હજી પણ સારી કમાણી કરી રહી છે. વધુમાં લોકોને ફરહાન અને અમિતાભની એક્ટિંગ પણ ખુબ જ ગમે છે. ત્યારે શું આ ફિલ્મ જલ્દી જ 100 કરોડની કલબમાં એન્ટ્રી મેળવશે? શું આ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. અને ચાર દિવસમાં તેણે ક્યાં અને કેવી કમાણી કરી છે સાથે જ ક્રિટીક શું કહે છે આ ફિલ્મના ભવિષ્યની કમાણી વિષે તે અંગે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ફસ્ટ ડે ફસ્ટ શો
ગત શુક્રવારે રિલિઝ થયેલી વઝીર પહેલા જ દિવસે 5.61 કરોડની કમાણી કરી. વઝીરના રિલિઝ અનેક દર્શકો લાંબા સમયથી રાહ જોતા હતા. અને વઝીરે પણ તેમની આશાને સારી ઓપનિંગ આપી સફળ બનાવી.

શનિવારે
રિલિઝના બીજા દિવસે એટલે કે શનિવારે વર્ડ ઓફ માઉથના કારણે વઝીરે 7.6 કરોડની કમાણી કરી.

રવિવારે
તો રવિવારે તેણે 8.24 કરોડની કમાણી કરી. વધુમાં લોકોને ફિલ્મની સ્ટોરી અને કલાકારોની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા.

વીક એન્ડ કલેક્શન
તો આમ જોવા જઇએ તો વઝીર વીકએન્ડમાં 15.30 કરોડની કમાણી કરી. તે બજરંગી ભાઇજાન અને દિલવાલેની કમ્પેરમાં ઓછી હતી.

સોમવારે
આશા રાખવામાં આવતી હતી કે વઝીર સોમવારે 4થી 5 કરોડની કમાણી કરી. વળી ફિલ્મ ક્રિટકનું માનીએ તો આ ફિલ્મે મેટ્રો શહેરોમાં સારી કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
