Video : પિંક ડ્રેસમાં બાર્બી ડોલ બનીને રેમ્પ પર ઉતરી કિયારા અડવાણી, લુક જોઈને ઘાયલ થઈ જશો

બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની ફિલ્મ સત્ય પ્રેમ કી કથા બાદ તે હાલમાં જ ઈન્ડિયા કોચર વીકમાં બાર્બી લુકમાં રેમ્પ ઉતરીને છવાઈ ગઈ છે.

કિયારા અડવાણી હાલમાં જ ઈન્ડિયા કોચર વીકમાં રેમ્પ પર ઉતરી હતી. અહીં તેનો લુક કમાલનો હતો. કિયારા અહીં શેન પિકોક દ્વારા ડિઝાઈન કરેલા પિંક ડ્રેસમાં રેમ્પ પર ઉતરી હતી. આ લુકમાં તે એકદમ બાર્બી ડોલ લાગી રહી હતી.

Kiara Advani

કિયારા અડવાણીના ગ્લેમરસ ફિગર પર આ પિંક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ કમાલનો ખૂબસૂરત લાગી રહ્યો હતો. હવે કિયારા અડવાણીના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ફેન્સ કિયારા અડવાણીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

અહીં કિયારા અડવાણી પિંક બોલ્ડ ડ્રેસમાંં રેમ્પ પર ઉતરી હતી. આ ડ્રેસ સાથે કિયારાના ખુલ્લા વાળ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. કિયારાનો આ અંદાજ તેના ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

અહીં કિયારા અડવાણી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કિયારાનો ક્યૂટ અને બોલ્ડ અંદાજ કોઈને પણ દિવાના બનાવવા માટે પુરતો છે. કિયારાએ રેમ્પ વોક દરમિયાન દિલ ખોલીને પોઝ આપ્યા હતા.

કિયારા અડવાણીએ પિંક બોલ્ડ ડ્રેસ સાથે સેન્ડલ કેરી કર્યા હતા. લોકો કિયારા અડવાણીના સેન્ડલ પસંદ કરી રહ્યા છે. ફોટોમાં કિયારા અડવાણી કાતિલ સ્માઈલ આપને તેના ફેન્સને ઘાયલ કરી રહી છે.

આ વાયરલ ફોટોમં કિયારા અડવાણી પોતાની આંખોની અદાઓથી પણ ફેન્સના દિલ પર ચાકુ ચલાવતી જોવા મળી રહી છે. લોકો કિયારા અડવાણીની અદાઓના દિવાના બની રહ્યા છે. આ પિંક ડ્રેસમાં કિયારા અડવાણી બાર્બી ગર્લ જેવી લાગી રહી છે. કિયારા અડવાણીનો આ લુક સોશિયલ મીડિયા પર સુપર હિટ સાબિત થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X