Video : શિમરી બ્રાલેટ-થાઈ હાઈ સ્કર્ટમાં આગ બનીને રેમ્પ પર ઉતરી દિશા પટ્ટણી, જુઓ વીડિયો
બોલિવૂડની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટણી તેના બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે દિશાએ બોલ્ડ શિમરી આઉટફિટમાં રેમ્પ પર ઉતરીને આગ લગાવી દીધી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર દિશા પટણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા પટ્ટણી રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. રેમ્પ દિશાનો લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દિશા પટ્ટણી સિલ્વર શિમરી બ્રેલેટ અને મેચિંગ થાઈ-હાઈ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ લુકમાં દિશા પટ્ટણી કમાલની બોલ્ડ લાગી રહી છે. અહીં તે તેના પરફેક્ટ ફિગર સાથે તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં દિશા પટ્ટણી રેમ્પની વચ્ચોવચ ઉભા રહીને પોતાની અદાઓથી મહેફિલ લૂંટતી જોવા મળી રહી છે. અહીં દિશાની સ્ટાઈલથી તમામની નજર તેના પર મંડરાયેલી જોવા મળી રહી છે. અન્ય મોડલ વચ્ચે દિશાનો લુક ઉડીને આંખે વળગે તેવો બોલ્ડ છે.
જણાવી દઈએ કે, દિશા પટ્ટણી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા છવાયેલી રહે છે. દિશાની બોલ્ડનેસના ફેન્સ દિવાના છે અને તેના ફોટો-વીડિયો સામે આવતા જ વાયરલ થઈ જાય છે.
સોશિયલ મીડિયા સિવાય દિશા તેની પર્શનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જતે તેના એક્સ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી. અહીંથી બન્નેનો વીડિયો પણ વાયરલ થયો હતો.












Click it and Unblock the Notifications
