ઉર્વશી રૌતેલાનો શૉર્ટ ડ્રેસ હવામાં ઉડતા જ લોકોને દેખાયુ કંઈક, બોલ્યા - 'પગ પર કોઈએ બાઈટ કરી છે?'
ઉર્વશી જેવી સીડીઓ પરથી ઉપર ગઈ તો તેનો શૉર્ટ ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો. આ દરમિયાન લોકોને કંઈક એવુ જોવા મળ્યુ જે બાદ ઉર્વશીને ઘણા સવાલો થઈ રહ્યા છે.
Urvashi Rautela: ઉર્વશી રૌતેલા હંમેશા કોઈને કોઈ રીતે છવાયેલી રહે છે અને લોકો તેના વિશે વાત કરતા રહે છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્વશી હંમેશાની જેમ કલરફૂલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્વશીએ ફોટા ક્લિક કરાવતી વખતે કેમેરાને કિસ પણ કર્યુ. ઉર્વશી જેવી સીડીઓ પરથી ઉપર ગઈ તો તેનો શૉર્ટ ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો. આ દરમિયાન લોકોને કંઈક એવુ જોવા મળ્યુ જે બાદ ઉર્વશીને ઘણા સવાલો થઈ રહ્યા છે.

થાઈમાં એક નિશાન જોવા મળ્યુ
ડ્રેસ ઉડતા જ તેના ઘૂંટણની ઉપર થાઈમાં એક નિશાન જોવા મળ્યુ, જેને લઈને લોકો સોશિયલ મીડિયા પર ઘણા સવાલો પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, તેના પગ પર ડાઘ છે, શું કોઈએ ધ્યાન આપ્યુ?
'પગ પર કોઈએ બાઈટ કર્યુ છે'
જ્યારે એક યુઝરે લખ્યુ, 'પગ પર કોઈએ બાઈટ કર્યુ છે. તમે જાણો છો કે મારો મતલબ શું છે.' બીજાએ કહ્યુ, 'બીજો એક વિવાદ લોડ કરી રહ્યા છીએ.'જ્યારે એકે કહ્યુ કે, 'તમારે આ ડ્રેસને નીચે કેમ ખેંચવો પડે છે.' આવી ઘણી કોમેન્ટ્સ સામે આવી રહી છે, જેના પર ઉર્વશીએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
ઉર્વશીનુ વર્કફ્રંટ
ઉર્વશી રૌતેલાના આવા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર આવતા રહે છે અને તેના ફેન્સને તે ખૂબ પસંદ આવે છે. વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'નો ભાગ બનશે અને રામ પોથિનેની સાથે બોયાપતિ શ્રીનુની ફિલ્મમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ્સમાં ઉર્વશી રૌતેલા કેવા રોલમાં જોવા મળશે તે તો સમય જ કહેશે. ચાહકો રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
