ઉર્ફી જાવેદ કપડાં વિના પહોંચી રેસ્ટોરાંમાં, લોકોએ કહ્યુ કે આને પ્રાણી સંગ્રહાલમાં બંધ કરો, જુઓ Video

ઉર્ફી જાવેદના કપડાં પહેર્યા વિનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Urfi Javed Photos: દેશમાં એક તરફ શિયાળો જામી રહ્યો છે. લોકો ઘરમાં પણ ગરમ કપડાં પહેરી રહ્યા છે ત્યારે ઉર્ફી જાવેદે હાલમાં એવુ કામ કર્યુ છે જેનાથી હદ પાર થઈ ગઈ. આ વખતે ઉર્ફી જાવેદ કપડાં પહેર્યા વિના જ ઘરની બહાર નીકળી ગઈ. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લાંબા નેકલેસથી ઢાંક્યુ શરીર

લાંબા નેકલેસથી ઢાંક્યુ શરીર

બિગ બૉસ ઓટીટીના આ સ્પર્ધકની ટૉપલેસ તસવીરોએ ધૂમ મચાવી છે અને લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉર્ફી કપડાં પહેર્યા વિના જ ઘરની બહાર નીકળી ગઈ. તેણે પોતાના શરીરને ઢાંકવા માટે ડાયમંડ સ્ટોનથી બનેલા લાંબા નેકલેસનો ઉપયોગ કર્યો.

વીડિયો થઈ ગયો વાયરલ

આ સિવાય તેના લુકની વાત કરીએ તો તેણે બ્લેક કલરનુ શૉર્ટ સ્કર્ટ પહેર્યુ છે જે સાઈડમાં નેટવાળુ છે. તેનો ગ્લિટરી મેકઅપ તેને વધુ સુંદર બનાવી રહ્યો છે. ઉર્ફીએ તેના લુકને હાઈ હીલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે. વીડિયો સામે આવતા જ લોકો હંમેશાની જેમ ઉર્ફીને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે આ એકદમ ખોટુ છે અને સમાજમાં તેની ખોટી અસર થવાની છે.

ઉર્ફીને લોકોએ કરી દીધી ટ્રોલ

ઉર્ફીને લોકોએ કરી દીધી ટ્રોલ

આ દરમિયાન ઉર્ફી જાવેદ એક રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી જ્યાંથી આ વીડિયો સામે આવ્યો છે. એક યુઝરે લખ્યુ કે, 'કોઈ આની સામે કાર્યવાહી કરો, આ બહુ વધુ પડતુ થઈ રહ્યુ છે.' આ સિવાય એક યુઝરે કહ્યુ કે, 'કોઈ આને પ્રાણી સંગ્રહાલયમાં બંધ કરી દો, તે બાળકોને બગાડી રહી છે.' એકે લખ્યુ, 'આ તો હદ થઈ ગઈ છે યાર, આ તો મહિલાઓની ઈજ્જત ઉતારી રહી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X