Family Album : જુઓ શાહરુખ પરિવારની 12 Rare-Unseen તસવીરો
મુંબઈ, 8 ઑક્ટોબર : શાહરુખ ખાન ફૅમિલી મૅન છે અને આ વાત સમયાંતરે સામે પણ આવતી હોય છે. હજી પરમ દિવસે જ શાહરુખે પોતાના ત્રીજા પુત્ર અબરામની તસવીર પોસ્ટ કરી. તેમાં પણ તેઓ અબરામને વહાલ કરતા જણાય છે.
શાહરુખ ખાન બૉલીવુડના સુપર ફૅમિલી મૅન એક્ટર છે. તેમનો નાનો અને સુખી પરિવાર છે. ગૌરી ખાન જેવી પત્ની છે, તો આર્યન અને સુહાના જેવા બે ક્યૂટ સંતાનો બાદ અબરામ જેવા સરોગેટ સંતાનનું પણ આગમન થયું. આમ હવે શાહરુખનો પરિવાર કુલ પાંચ સભ્યોનો છે.
બૉલીવુડમાં કિંગ ખાન, બાદશાહ ખાન, કિંગ ઑફ રોમાંસ જેવી ઉપાધિઓથી સન્માનિત શાહરુખ ખાન આજે જે મુકામે છે, તેની પાછળ તેમની સખત મહેનત છે. એટલે સ્પષ્ટ છે કે તેઓ સતત ફિલ્મો, શૂટિંગ અને ઇવેંટ્સમાં વ્યસ્ત રહે છે. આમ છતાં તેઓ આટલી વ્યસ્તતામાંથી પણ શાહરુખ ખાન પરિવાર માટે સમય કાઢી જ લે છે.
ચાલો આપને બતાવીએ શાહરુખ ખાનની તેમના સંતાનો સાથેની રૅર એન્ડ અનસીન તસવીરો :

Pic 1
અબરામ સાથેની આ તસવીર શાહરુખ ખાને ઈદની રાત્રે ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

Pic 2
અબરામની વધુ એક તસવીર.

Pic 3
આર્યન-સુહાના સાથે શાહરુખની કૅંડિડ પિક.

Pic 4
પોઝ આપતી વખતે ફન્ની ચહેરો બનાવતાં શાહરુખના સંતાનો.

Pic 5
આર્યનની બાળપણની તસવીર કે જેમાં તે અને પપ્પા શાહરુખ પોતાના ઍંગ્રી ફેસ બતાવી રહ્યા છે.

Pic 6
ફૅમિલી ટ્રિપ્સમાંથી લીધેલી તસવીર.

Pic 7
લાગે છે કે આખો દિવસ આર્યન-સુહાના સાથે રમ્યા બાદ શાહરુખ થાકી ગયા છે.

Pic 8
બાળક આર્યન માનતો હતો કે તેના પિતા સુપરમૅન છે.

Pic 9
શાહરુખ સુહાનાને લકી ગણે છે.

Pic 10
આઈપીએલ મૅચ દરમિયાન શાહરુખનો પરિવાર.

Pic 11
કૉલેજકાળની તસવીર કે જ્યાં શાહરુખ, આર્યન તથા સુહાના ફન સાથે પોઝ આપતા જણાય છે.

Pic 12
સુહાના-આર્યન સાથે શાહરુખની તસવીર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
