Trailer: એક પહેલી લીલા, દરેક જન્મમાં વધશે લિયોનની 'હૉટનેસ'!
સની લિયોન બોલતા જ મગજમાં હૉટ અને બોલ્ડ ચોક્કસ આવી જાય છે, પરંતુ ફિલ્મોમાં અત્યાર સુધી બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં દેખાનારી એક્ટ્રેસ સની લિયોન હવે નવા અવતારમાં દેખાશે. સની લિયોનની ફિલ્મ 'એક પહેલી લીલા'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને ડાયરેક્ટર બૉબી ખાનની આ ફિલ્મમાં સની ડબલ નહીં પરંતુ ટ્રિપલ રોલમાં દેખાશે.

જોકે ટ્રેલરમાં સની લિયોને એ જ કર્યું છે જેના માટે તે ફેમશ છે, એટલે કે ભરપૂર એક્સપોઝ. નાના કપડા, આખા કપડા અથવા કપડા વગર સનીની હોટનેસનું લેવલ વધારતું જશે. અને તેમનો ભરપૂર સાથ આપ્યો છે ટીવી એક્ટરથી ફિલ્મ એક્ટર બનેલા જય ભાનુશાલીએ. જ્યારે ફિલ્મમાં બિગ બોસ ફેમ વીજે એંડી પણ દેખાશે. ફિલ્મની વાર્તા લંડન અને રાજસ્થાનની રેતની આસપાસ ફરે છે. આ ફિલ્મ આ વર્ષે 10 એપ્રિલના રોજ રિલીઝ થવા જઇ રહી છે.
જુઓ હૉટ સનીની હૉટ ફિલ્મનું હૉટ ટ્રેલર...












Click it and Unblock the Notifications
