Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનમ કપૂરે ફિલ્મફેર મેગેઝિનમાં બતાવ્યો તેનો હોટ અંદાજ

પ્રેમ રતન ધન પાયોની જાજરમાન અને ચૂલબૂલી પ્રિન્સેસ મૈથલી ઉર્ફ સોનમ કપૂરે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું છે એક હોટ ફોટોશૂટ. તેમાં સોનમ કપૂરે બતાવ્યો છે પોતાનો હોટ અંદાજ. સોનમ કપૂરના કેરિયરને પ્રેમ રતન ધન પાયો ફિલ્મે આપ્યો છે બૂસ્ટ. અને આવનારા સમયમાં સલમાન બાદ તે આમિર ખાન અને શાહરૂખ ખાન સાથે પણ દેખાવાની છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બોલીવૂડના જાણીતા મેગેઝિન ફિલ્મફેરમાં ફરી એક વાર સોનમ કપૂર સ્ટાઇલીશ દિવાના રૂપમાં જોવા મળી હતી.

એક તરફ જ્યાં પ્રેમ રતન ધન પાયોએ 120 કરોડની કમાણી કરી છે ત્યારે, તે વાતમાં કોઇ શક નથી કે આ ફિલ્મ સોનમના કેરિયરની અત્યાર સુધીના સૌથી મોટી હિટ છે. જો કે સાંભળવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને પહેલા સોનમ સાથે રોમાન્સ કરવાની ના પાડી દીધી હતી. પણ આ અંગે જ્યારે સોનમને પૂછવામાં આવ્યું હતું. ત્યારે સોનમ કહ્યું હતું કે તેણે પણ આ અંગે સાંભળ્યું છે. પણ તે પહેલાની વાત છે અને હાલ તો સલમાન તેની સાથે કામ કરીને અને તેના પર્ફોર્મન્સથી ખૂબ જ ખુશ છે.

ત્યારે ફિલ્મફેર જેવા જાણીતા મેગેઝિનના કવરપેઝ પર કવરગર્લ બનીને ચમકનારી સોનમ કપૂરની કેટલીક હોટ તસવીરો જુઓ અહીં...

સાવરિયા

સાવરિયા

ત્યારે સાવરિયામાં જ્યારે સોનમ કપૂર ડેબ્યૂ કર્યું હતું ત્યારે લોકોને લાગતું હતું કે સોનમ બોલીવૂડમાં બિલકુલ પણ નહીં ચાલે.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

પણ તેની સારી ફેશન સેન્સ અને આયેશા જેવી ફિલ્મએ તેના કેરિયરને કંઇક અંશે બચાવી રાખ્યું. અને તેને લોરિયલ જેવી કંપનીની બ્રાન્ડ એમ્બ્રેસેટર બનાવી.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

જો કે બોક્સ ઓફિસની કમાણીને દ્રષ્ટીએ પ્રેમ રતન ધન પાયો સોનમ કપૂરના કેરિયરની અત્યાર સુધીની સુપર હિટ ફિલ્મ સાબિત થઇ છે.

વોગ મેગેઝિન

વોગ મેગેઝિન

અને આજ કારણે સોનમ કપૂરના ડૂબતા કેરિયરને થોડોક પુશ મળ્યો છે. જો કે સોનમે પણ પોતાની બોલ્ડ અને બ્યૂટીફૂલ ઇમેજને બરકરાર રાખી છે.

ફેશન શો

ફેશન શો

સોનમ જેટલી રૂપેરી પડદે નથી દેખાતી તેનાથી 10 ધણી વધુ મેગેઝિનના કવર પેઝ અને ફેશન શોમાં દેખાય છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

પણ તેની આજ યુનિક અને સ્ટાઇશ અંદાજે તેના કેરિયરને બોલીવૂડમાં ટકાવીને રાખ્યું છે. અને તેને એક આગવી ઓળખ આપી છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

જો કે સાંભળવામાં તો એ પણ આવ્યું છે કે સલમાન ખાન પછી હવે તે આમીર ખાન અને શાહરૂખ ખાન સાથે પણ રૂપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળશે.

સોનમ કપૂર

સોનમ કપૂર

ત્યારે ક્યાં સુધી સોનમ કપૂર બોલીવૂડમાં તેના સ્ટાઇલ દિવાના ટેગને ટગાવી રાખે છે તે જોવું જ રહ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X