Hot Pics: લિઝા હેડને વેર્વે માટે કરાવ્યું હોટ બિકની ફોટોશૂટ
ક્વીન ફિલ્મથી જાણીતી બનેલી લિઝા હેડન હાલમાં જ હાઉસ ફૂલ 3માં દેખાવાની છે. ત્યારે ધીરે ધીરે જ સહી પણ આ ટોપ મોડલે દર્શકોના દિલમાં પોતાની એક હોટ ઇમેજ ઊભી કરવામાં સફળ રહી છે. રાસ્કલ જેવી ફ્લોપ ફિલ્મો જ્યાં લિઝાના કેરિયરને પછાડ્યું હતું ત્યાં જ ક્વીનની સફળતાએ ફરી એક વાર તેને બોલીવૂડની ઊંચાઇઓ પર લાવીને મૂકી દીધી છે.
હાલમાં તો લીઝ હેડન પાસે ધણી ફિલ્મો છે. એક તરફ તે અક્ષયકુમારની સામે ફિલ્મ શોખીનમાં પણ લીડ રોલ નીભાવી રહી છે. તો બીજી તરફ છે હાઉસ ફૂલ 3. વધુમાં તે કરન જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં પણ તેનો એક નાના રોલ છે. જે જોતા લાગી રહી છું કે બોલીવૂડમાં લીઝાની કેરિયર હાલ તો સારું એવું સ્ટેડી છે.
તે વાત તો બધા જ જાણે છે બોલીવૂડમાં આવ્યા પહેલા લિઝા મોડલ ઇન્ડસ્ટ્રીની એક ટોપ મોડેલ હતી. ત્યારે હાલમાં જ લીઝાએ જાણીતા મેગેઝિન વર્વે માટે એક હોટ બિકની શૂટ કરાવ્યું છે. ત્યારે લિઝા હેડનની હોટ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

લિઝા હેડન
વર્વેના ફોટોશૂટ માટે લિઝા હેડન કરાવ્યું આ હોટ બિકની ફોટોશૂટ. જેમાં લિઝાની સુંદરતા કામણગારી લાગી છે.

લિઝા હેડન
બ્લુ ગ્લીટર મેકઅપમાં પોતાના ચહેરાની સુંદરતાને બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી લિઝા હેડન કંઇક આમ નીખારી હતી.

લિઝા હેડન
રાસ્કલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર લિઝાના શરૂઆતના સમયે જોઇએ તેટલી સફળતા નહતી મળી.

હોટ લિઝા
જો કે ક્વીન ફિલ્મના સપોર્ટિવ રોલ લિઝા હેડનના કેરિયરની એક નવી ઊંચાઇઓ આપી છે. અને તે ફિલ્મ બાદ તેને પાછળ ફરી જોવાની જરૂર નથી પડી.

હાઉસ ફૂલ 3
હાલ તો લિઝા હેડનની તેની આવનારી ફિલ્મ હાઉસ ફુલ 3ના શૂંટિગમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં નરગીસ, જેકલિન સાથે તેની સારી મિત્રતા થઇ ગઇ છે. અને અવારનવાર તે લોકો ગ્રુફ્રી સોશ્યલ મીડિયા પર આવતા રહેતા હોય છે.

શોખીન
એટલું જ નહીં અક્ષય કુમાર સ્ટાર્ર શોખીનમાં પણ તે લીડ રોલમાં છે. અને તે આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી નજરે પડશે.

વર્વે કવરગર્લ
ત્યારે આ મેગેઝિનના નવેમ્બર અંકના કવરપેઝ માટે લિઝા હેડનને આ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારે આ કવર ફોટોશૂટમાં લિઝા લાગી રહી હતી ગોર્ઝિયસ.

વર્વે કવરગર્લ
નોંધનીય છે કે લિઝા ભલે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હજી જોઇએ તેટલી સફળતા નથી મેળવી શકી પણ મોડેલ ઇન્ડસ્ટ્રીમાં લિઝા હેડનને એક સફળ અને ટોપની મોડેલ માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
