Tamannaah Bhatia : ઓફ શોલ્ડર શિમરી ડ્રેસમાં બબાલ લાગી રહી છે તમન્ના ભાટિયા, જુઓ ફોટો
બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં તેના હોટ એન્ડ બોલ્ડ ડાન્સ સોંગ અને બોયફ્રેન્ડ વિજય વર્માને લઈને ચર્ચામાં છે.
આ ચર્ચા વચ્ચે તમન્ના ભાટિયાની ખૂબસૂરતીએ નવી બબાલ છેડી છે. હાલમાં જ તમન્ના ભાટિયાએ શેર કરેલા તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યાં છે.

હાલમાં જ સ્ત્રી 2ના આઈટમ નંબર આજ કી રાતમાં ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવનારી તમન્ના ભાટિયાના આ નવા લુકે હંગામો મચાવ્યો છે. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.
તમન્ના ભાટિયા આ ફોટોમાં પર્પલ ઓફ શોલ્ડર શિમરી બોડિકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. તમન્ના આ ફોટોમાં કમાલની બોલ્ડ અને બ્યુટિફૂલ લાગી રહી છે.
આ બોડીકોન ડ્રેસ પર ખૂબ જ સુંદર ફ્લોરલ ડિઝાઇન છે, જે તમન્નાની ખૂબસૂરતમાં ચાર ચાંદ લગાવી રહી છે. ગ્લોસી લિપ્સ અને કર્લી હેરસ્ટાઇલ સાથે તમન્ના કાતિલ ખૂબસૂરત લાગી રહી છે.
આ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં તમન્નાએ કમાલના પોઝ આપ્યા છે. તેના આ ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.
જણાવી દઈએ કે, હાલમાં જ તમન્ના ભાટિયા સ્ત્રી 2 માં આઈટમ નંબરમાં જોવા મળી છે. આ સોંગે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
