સ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણી
બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Swara Bhaskar Wedding: બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્નને લઈને છવાઈ ગઈ છે. બંનેના લગ્નની ઉજવણી પૂરી જ નથી થઈ રહી. હાલમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદનુ રિસેપ્શન યોજાયુ. જેમાં સ્ટાર્સની સાથે નેતાઓ પણ જોડાયા. આ રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
स्वरा भास्कर-फ़हद अहमद के सुखद वैवाहिक जीवन के लिए शुभकामनाओं के साथ मुबारकबाद! pic.twitter.com/Z8XVudQiRe
— Akhilesh Yadav (@yadavakhilesh) March 16, 2023
તમને જણાવી દઈએ કે સ્વરાએ પોતાના કોર્ટ મેરેજની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે લખ્યુ હતુ, 'ક્યારેક તમે તમારી બાજુમાં હોય તેવી કોઈ વસ્તુને દૂર દૂર સુધી શોધતા હોવ છો. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં ફહાદ અહેમદનું સ્વાગત છે. અહીં ખૂબ ઘોંઘાટ છે, પરંતુ તે તારુ છે!'
સ્વરા અને ફહાદના લગ્ન સોશિયલ મીડિયા પર નિવેદનોને કારણે ચર્ચામાં છે. રાજનીતિ અને ધર્મ સાથે જોડાયેલા ઘણા લોકોએ આ અંગે નિવેદનો આપ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નના કાર્યક્રમની તસવીરો વાયરલ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
