Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sumona Chakravarti Bikini : રેડ બિકીની પહેરીને પાણીમાં ઉતરી સુમોના ચક્રવર્તી, જુઓ વીડિયો

Sumona Chakravarti Bikini : ખતરો કે ખિલાડી અને કપિલ શર્મા ફેમ અભિનેત્રી સુમોના ચક્રવર્તી રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને બિંદાસ્ત છે. તે તેના બિંદાસ્ત અંદાજનો પરિચય પણ કરાવતી રહે છે.

હાલમાં સુમોનાએ નવા વર્ષનું પણ આવા જ બોલ્ડ અંદાજમાં સ્વાગત કર્યુ. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

Sumona Chakravarti Bikini

સુમોના ચક્રવર્તી પોતાના બિકીની ફોટો શેર કરીને ફેન્સને ચોંકાવતી રહે છે ત્યારે નવા વર્ષના અવસર પર પણ સુમોનાએ સોશિયલ મીડિયા પર ફરીથી તેનો બિકીની અવતાર શેર કર્યો છે.

શેર કરેલા વીડિયોમાં સુમોના ચક્રવર્તી સુંદર રેડ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. પહેલા સુમોના ચક્રવર્તી પાણી તરફ જોતી જોવા મળી હતી. જે બાદ સુમોના ચક્રવર્તીએ પાણીમાં કુદકો મારી દીધો.

હવે સુમોના ચક્રવર્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. સુમોના ચક્રવર્તીની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કેટલાક લોકો સુમોના ચક્રવર્તીના બિકીની લુકના વખાણ કરી રહ્યા છે. આ વિડીયો શેર કરતા સુમોના ચક્રવર્તીએ લખ્યું કે, આ રીતે હું વર્ષ 2025માં કૂદી પડી.

આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તેણીના ફેન્સ તેના પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યાં છે. આ પહેલીવાર નથી જ્યારે સુમોના ચક્રવર્તીએ તેના બિકીની લુકથી તેના ફેન્સને ચોંકાવી દીધા હોય. સુમોના જ્યારે પણ વેકેશન પર જાય છે ત્યારે ચોક્કસ પોતાનો બોલ્ડ લુક બતાવે છે.

કોરોના સમયગાળા દરમિયાન સુમોના ચક્રવર્તીએ ઇન્ટરનેટ પર ઘણી વખત તેની સુંદરતા ફેલાવી હતી. તે સમયે લોકોને ખબર ન હતી કે કપિલ શર્માની ઓન-સ્ક્રીન પત્ની આટલી હોટ છે. હાલમાં સુમોના ચક્રવર્તીએ ટીવીની દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે. જો કે સુમોના ચક્રવર્તી સમયાંતરે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X