ક્યૂટ એન્ડ બોલ્ડ અંદાજમાં એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ સુહાના ખાન, જુઓ ફોટો
અહીં સુહાના ખાન સારા મુડમાં જોવામળી હતી. તેને કેમેરા સામે કાતિલ સ્માઈલ આપી હતી. હવે સુહાનાની આ સ્માઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે.
બોલિવૂડમાં આ દિવસોમાં સ્ટાર કિડ્સની બોલબાલા છે. મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સ અને શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સુહાના ખાન તેની પાર્ટીઓ અને ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છે. હવે તે ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. હાલમાં જ સુહાના ખાન એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ હતી. તેનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.

ક્યૂટ એન્ડ બોલ્ડ અંદાજમાં સુહાના ખાન
સુહાના ખાન તેની ક્યૂટ એન્ડ બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. હાલમાં જ સુહાના ખાન ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં કેમેરામાં કેદ થઈ હતી. સુહાના ખાનનો આ લેટેસ્ટ અવતાર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ક્રોપ ટોપમાં કેમેરામાં કેદ થઈ
સુહાના ખાન એરપોર્ટ પર કારમાં પહોંચી હતી. અહીં ફોટોમાં સુહાના ખાન કારમાંથી ઉતરતી જોવા મળી રહી છે. ફોટોમાં સુહાના ખાન ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ ક્રોપ ટોપને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

સુહાના ફોટોમાં કમાલ લાગી રહી છે
સુહાના ખાન તેની ક્યૂટનેસ માટે જાણીતી છે. આ ફોટોમાં સુહાના ખાન એકદમ ક્યૂટ અને બોલ્ડ લાગી રહી છે. ફેન્સ તેના ફોટો પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ લાઈક અને શેર કરીને પ્રેમનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.

કેમેરા સામે કાતિલ સ્માઈલ આપી
અહીં સુહાના ખાન સારા મુડમાં જોવામળી હતી. તેને કેમેરા સામે કાતિલ સ્માઈલ આપી હતી. હવે સુહાનાની આ સ્માઈલ ફેન્સને ઘાયલ કરી રહી છે. ફેન્સ તેની અદાઓના દિલ ખોલીને વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી
ફોટોમાં સુહાના તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. અદભુત ફેશન સેન્સ અને તેના પરફેક્ટ ફિગરને કારણે સુહાનાનો લુક કમાલ લાગી રહ્યો છે. અહીં સુહાનાના ખુલ્લા વાળ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

સુહાના ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે
ફોટોમાં સુહાના ખાન તેની કિલર સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. સુહાના ખાનની આ કાતિલ અદાઓ ફેન્સને ધબકારો ચુકાવી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે સુહાના ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.












Click it and Unblock the Notifications
