Suhana Khan Net Worth : 24 વર્ષની ઉમરે કરોડોની કમાણી કરે છે સુહાના ખાન, જાણો કેટલી સંપતિની માલકિન છે?
Suhana Khan Net Worth : શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન 22 મેંના રોજ તેનો 24 મોં જન્મ દિવસ ઉજવી રહી છે. સુહાના ખાને નાની ઉમરે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે સુહાના ખાને ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે અભિનેત્રી હોવાના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

આ બધું હોવા છતાં સુહાના ખાનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર પોતાના નવા લુકને કારણે ચર્ચામાં રહે છે.
શાહરૂખ ખાને મોટો સંઘર્ષ કરીને ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યુ છે. હવે તેની પુત્રી પણ પિતાના માર્ગ પર ચાલી ગઈ છે. તે ટૂંક સમયમાં ફિલ્મો દ્વારા મોટા પડદા પર ચમકવા જઈ રહી છે. સુહાનાએ માત્ર 24 વર્ષની ઉંમરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ ઉપરાંત આજે તે કરોડોની સંપત્તિની માલિક છે.
સુહાના ખાન વૈભવી જીવન જીવે છે. તે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ 24 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો સુહાના ખાન પાસે ન્યૂયોર્કમાં પોતાનું એક આલીશાન ઘર છે, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય સુહાના ખાન ઘણી પ્રોપર્ટીમાં રોકાણ કરે છે.
તાજેતરમાં સુહાના ખાને એક જમીન ખરીદી હતી, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ સિવાય સુહાના ખાનની સોશિયલ મીડિયા પર પણ મજબૂત ફેન ફોલોઈંગ છે અને તે તેનાથી કરોડો રૂપિયા કમાય છે. બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ સુહાના ખાન બ્યુટી પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. તે આમાંથી કરોડોની કમાણી કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
