ડીજે મહોબ્બતની સ્ક્રીનીંગમાં સ્ટાર કિડ્સે મહેફિલ લૂંટી, જુઓ ફોટો

અલાયા એફ અને કરણ મહેતાની આવનારી ફિલ્મના સ્ક્રીનિંગમાં સ્ટારકિંડ્સનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં આર્યન ખાન સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.

આ દિવસોમાં અલાયા એફ અને કરણ મહેતાની આવનારી ફિલ્મ અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બતની ચર્ચા થઈ રહી છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે ત્યારે હાલમાં જ તેનું સ્ક્રીનિંગ યોજાયુ હતું. આ સ્ક્રીનિંગમાં સ્ટારકિડ્સ છવાયા હતા. અહીં આર્યન ખાન અને પલક તિવારી અને ખુશી કપૂર સહીતના સ્ટારકિડ્સ જોવા મળ્યા હતા.

Alaya

અલાયા એફ

અલાયા એફ

અલાયા એફ પણ તેની ફિલ્મ અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બતના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અહીં તે ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી અને રિલિઝ પહેલા ખુશ દેખાતી હતી.

પલક તિવારી

પલક તિવારી

અહીં પલક તિવારી પણ ફિલ્મ અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બતના સ્ક્રીનિંગમાં પહોંચી હતી.તસવીરોમાં પલક તિવારી કાતિલ સ્માઈલ સાથે પોઝ આપતી જોવા મળી હતી.

ખુશી કપૂર

ખુશી કપૂર

અહીં પલક તિવારી સાથે ખુશી કપૂર પણ અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત ફિલ્મના સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. ખુશી કપૂરની સ્ટાઇલે તમામનું ધ્યાન ખેંચ્યુ હતું. અહીં ખુશી નાની બેગ સાથે જોવા મળી હતી.

આર્યન ખાન

આર્યન ખાન

આ સ્ક્રીનિંગમાં આર્યન ખાન પણ પહોંચ્યો હતો. આર્યન ખાને એન્ટ્રી મારતા જ સૌ જોતા રહી ગયા હતા. અહીં આર્યન ખાન સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેનો લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બતની સ્ક્રીનિંગમાં રાધિકા આપ્ટે પહોંચી હતી. અહીં રાધિકા આપ્ટે ખુશ જોવા મળી હતી. અહીથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

ફિલ્મ 3 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થશે

ફિલ્મ 3 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થશે

અલાયા એફ અને કરણ મહેતાની ફિલ્મ અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત 3 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વિક્કી કૌશલ પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X