રાતની ધીમી રોશનીમાં રેડ બિકીની પહેરી પાણીમાં ઉતરી સોફી ચૌધરી, કિલર અંદાજ વાયરલ!

બોલિવૂડ અભિનેત્રી સોફી ચૌધરી ફિલ્મોમાં તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અંદાજ માટે પણ લોકપ્રિય છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

બોલિવૂડ અભિનેત્રી સોફી ચૌધરી ફિલ્મોમાં તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અંદાજ માટે પણ લોકપ્રિય છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. સોફી ચૌધરીએ દુબઈથી પોતાની નવી તસવીરો શેર કરી છે. સોફી ચૌધરીએ તેના ગ્લેમરસ ફોટા સાથે ચાહકોને ઘાયલ કરી રહી છે. લોકો તેના ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સોફી ચૌધરીનો બોલ્ડ અવતાર

સોફી ચૌધરીનો બોલ્ડ અવતાર

સોફી ચૌધરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં સોફી ચૌધરીની બોલ્ડ એક્ટથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

રેડ બિકીનીમાં સોફી ચૌધરી

રેડ બિકીનીમાં સોફી ચૌધરી

સોફી ચૌધરી પૂલમાં ઊભી રહીને અલગ-અલગ સ્ટાઇલમાં બોલ્ડ પોઝ આપી રહી છે. સોફી ચૌધરીના ડ્રેસની વાત કરીએ તો તેણે રેડ કલરની બિકીની પહેરી છે.

બિકીની પહેરી પાણીમાં ઉતરી સોફી ચૌધરી

બિકીની પહેરી પાણીમાં ઉતરી સોફી ચૌધરી

સોફી ચૌધરીએ પોતાના ફોટા સાથે કેપ્શન લખ્યું છે કે, 'રાતનો નશો હજુ આંખોથી ગયો નથી. સોફી ચૌધરીની આ પોસ્ટ પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

ફેન્સ ફોટો પર કમેન્સ કરી રહ્યા છે

ફેન્સ ફોટો પર કમેન્સ કરી રહ્યા છે

સોફી ચૌધરીના ફોટા પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. ફોટો શેર કર્યા ત્યારથી ફેન્સ સતત ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ફોટા વાયરલ

ફોટા વાયરલ

સોફી ચૌધરીને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સોફી ચૌધરીએ દુબઈની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

સોફી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સોફી ચૌધરીની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી છે.

સોફી ચૌધરીનું કરિયર

સોફી ચૌધરીનું કરિયર

ફિલ્મો સિવાય સોફી ચૌધરી રિયાલિટી શોનો પણ ભાગ રહી છે. સોફી ચૌધરી બિગ બોસમાં ગેસ્ટ તરીકે અને ઝલક દિખલા જામાં સ્પર્ધક તરીકે આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X