બ્લૂ બિકીનીમાં દરિયામાં મસ્તી કરવા પહોંચી સોફી ચૌધરી, ફોટોએ પાણીમાં આગ લગાવી!
બોલિવૂડની મલ્ટીટેલેન્ટેડ એક્ટ્રેસ, ડાન્સર અને સિંગર સોફી ચૌધરી ફરી એકવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. આ તાજેતરની તસવીરોમાં, સોફી ચૌધરી વાદળી કલરની બિકીનીમાં સમુદ્ર વચ્ચે તેના હોટ લુક સાથે આગ લગાવતી જોવા મળે છે.
બોલિવૂડની મલ્ટીટેલેન્ટેડ એક્ટ્રેસ, ડાન્સર અને સિંગર સોફી ચૌધરી ફરી એકવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. આ તાજેતરની તસવીરોમાં, સોફી ચૌધરી વાદળી કલરની બિકીનીમાં સમુદ્ર વચ્ચે તેના હોટ લુક સાથે આગ લગાવતી જોવા મળે છે.

સોફી ચૌધરીનો હોટ અવતાર
સોફી ચૌધરી દરિયાની વચ્ચે મસ્તી કરતી જોવા મળી છે, જેને જોઈને ફેન્સ આહ ભરી રહ્યા છે. સોફીનો આ લુક હોટ અને ગ્લેમરસ છે.

બ્લૂ બિકીનીમાં પોઝ આપ્યા
આ સિવાય તેને એક ફોટો સ્વિમિંગ પૂલની અંદરથી ક્લિક કર્યો છે. જેમાં તે ગોગલ્સ પહેરેને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે

ફોટો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે
સોફી ચૌધરીએ આ બિકીની ફોટો શેર કરીને ફરી એકવાર સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે. હવે ફોટો સતત વાયરલ થઈ રહ્યાં છે.

સોફી હોટ લાગી રહી છે
તમને જણાવી દઈએ કે સોફી ચૌધરી અત્યાર સુધી ઘણા મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં જોવા મળી છે.
સોફી સતત હોટ ફોટો શેર કરતી રહે છે
સોફી ચૌધરીની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જેના પર ચાહકો પ્રેમ અને ખુલ્લેઆમ ટિપ્પણી કરતા જોવા મળે છે. સોફી ચૌધરીનું ઇન્સ્ટાગ્રામ હોટ અને ગ્લેમરસ ફોટોઝથી ભરપૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
