Mahie Gillએ શેર કર્યા ટૉપલેસ ફોટા, જોઈને જ પરસેવો છૂટી જશે
Mahie Gillએ શેર કર્યા ટૉપલેસ ફોટા, જોઈને જ પરસેવો છૂટી જશે
દેવ ડી, ફેમિલી ઑફ ઠાકુર ગંજ અને સિર્ફ 5 દિનજેવી જબરદસ્ત ફિલ્મોની અદાકાર માહી ગિલ હંમેશા જ પોતાની બોલ્ડનેસને લઈ ચર્ચામાં બની રહે છે. આ ઉપરાંત મીડિયામાં તેના લિવઈન રિલેશનશીપને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. માહી હંમેશા જ પોતાની લાઈફ સાથે જોડાયેલ પર્સનલ વાતોને પણ શરૂઆતથી જ મીડિયા સમક્ષ રાખતી આવી છે. અહીં જુઓ માહી ગિલની અત્યાર સુધી કયારેય ના જોઈ હોય તેવી તસવીરો અને હૉટ વીડિયો...

માહી ગિલ
માહી ગિલે ફિલ્મોમાં તો કેટલાય હૉટ સીન આપ્યા છે પરંતુ તેનો આ હૉટ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ જોવા મળે છે.
સેક્સી ફોટા
માહી હંમેશા જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે.
|
હૉટ તસવીરો
આ વખતે પણ માહી ગિલે પોતાની અતિશય સેકસી ફોટો શેર કરી બધા જ ફેન્સને ખુશ કરી દીધા છે.
|
ઘણો પસંદ
તેના ચાહકોને પણ માહીનો આ લુક ઘણો પસંદ આવી રહયો છે.
ઉંમર
માહી ગિલની ઉંમરની વાત કરીએ તો તેને જોતા એવું બિલકુલ નથી લાગતું કે તે 43 વર્ષની છે.
કરિયર
જો માહી ગિલના કરિયરની વાત કરીએ તો તેણે આજે બૉલીવુડમાં ભલે અલગ ઓળખ બનાવી લીધી હોય પરંતુ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તેણે પંજાબી ફિલ્મ હવાઈથી કરી હતી.
દેવ ડી
જે બાદ માહી ગિલે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની દેવ ડી સાથે પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું.
એક્ટિંગ
ફિલ્મમાં માહી ગિલની એક્ટિંગના ઘણા વખાણ થયાં.
ઓળખ મળી
પરંતુ તેને ઓળખ મળી ફિલ્મ સાહેબ બીવી ઔર વોથી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એકટ્રેસનો અવોર્ડ પણ મળ્યો હતો.
આ ફિલ્મો કરી
માહીએ પાન સિંહ તોમર, બુલેટ રાજા, દબંગ, ફેમિલી ઑફ ઠાકુરગંજ, પોશમ પા, જંજીર, ઑરફન ટ્રેન, સિર્ફ 5 દિન અને દૂરદર્શન જેવી ફિલ્મો કરી છે.
દીકરી પણ છે
માહી ગિલને ત્રણ વર્ષની દીકરી પણ છે, પરંતુ તેણે હજી સુધી લગ્ન નથી કર્યાં.
રિલેશનશિપ
તે પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં છે અને પોતાની પર્સનલ લાઈફને લઈ તે હંમેશા મીડિયામાં ચર્ચામાં બની રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
