યલો સાડીમાં આગ બનીને પાણીમાં ઉતરી શ્વેતા તિવારી, હોટનેસ જોઈને ઘાયલ થઈ જશો
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી શ્વેતા તિવારી તેની વધતી ઉમર સાથે સાથે વધારે ગ્લેમરસ થઈ રહી છે. પોતાની બોલ્ડનેસને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેલી શ્વેતા તિવારીએ હવે સાડીમાં પોઝ આપીને પાણીમાં આગ લગાવી દીધી છે.
અભિનેત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યો છે. આ ફોોટમાં શ્વેતા તિવારી યલો સાડીમાં પાણી વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે. શ્વેતાનો આ કાતિલ લુક પાણીમાં આગ લગાવી રહ્યો છે.

શ્વેતા તિવારી તેના ગ્લેમરસ અંદાજ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને સતત તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હવે શ્વેતા તિવારીએ 42 વર્ષે યલો સાડી સાથે ગ્લેમરસ બ્લાઉઝમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે.
શ્વેતા તિવારીની સાડી કમરથી ખુલ્લી છે. આ લુકમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. શ્વેતા તિવારીના ફોટો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. લોકો ફોટો પર સતત લાઈક અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ બે વખત લગ્ન કર્યા છે અને બન્ને લગ્ન નિષ્ફળ રહ્યા છે. શ્વેતા તિવારીએ સૌથી પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ રાજા ચૌધરી સાથે છૂટાછેડા લઈને અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા.
ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ 2013માં શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2016માં અભિનવ અને શ્વેતાના પુત્ર રેયાંશનો જન્મ થયો હતો. કસૌટી જીંદગી કી ટીવી સિરિયલથી શ્વેતાને ઓળખ મળી. આ સિરિયલ 2008માં બંધ થઈ પરંતુ શ્વેતા આજે પણ એટલી જ ફેમસ છે.












Click it and Unblock the Notifications
