ખૂબસૂરતીમાં અભિનેત્રીઓથી આગળ છે શુભમન ગિલની સિસ્ટર શહનીલ ગિલ, જુઓ ફોટો
શુભમન ગિલ સાથે શહનીલ ગિલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ શુભમન ગિલની સિસ્ટર શહનીલ વિશે જાણવા માગે છે. શહનીલ તેની ખુબસરતીને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
હાલમાં ક્રિકેટની દુનિયામાં નવા મિસ્ટર 360 તરીકે જાણીતા બની રહેલા શુભમન ગિલે બેવડી સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામે પહેલા વન ડેમાં 208 રનની ધમાકેદાર ઈનિગ્સ રમનારા શુભમન ગિલ સાથે સાથે તેની સિસ્ટર શહનીલ ગિલની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. શહનીલ ગિલ અને શુભમન ગિલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શહનીઝ ખૂબસૂરતીમાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.


શહનીલ ગિલના ફોટો વાયરલ થઈ રહ્યા છે
આ દિવસોમાં શુભમન ગિલ સાથે શહનીલ ગિલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ શુભમન ગિલની સિસ્ટર શહનીલ વિશે જાણવા માગે છે. શહનીલ તેની ખુબસરતીને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

શહનીલ ખૂબસૂરતીમાં અભિનેત્રીઓને પાછળ છોડે છે
શહનીલ કમાલની ખૂબસૂરત છે અને તેની મોટી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ તે તેના મિત્રો સાથે જોવા મળી હતી. તેને તેની આ ટુરના ફોટો ફેન્સ સાથે શેર કર્યા હતા. શહનીલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

શહનીલ બિંદાસ્ત લાઈફ જીવે છે
વાયરલ ફોટોમાં શહનીલ બ્લેક ક્રોપ ટોપ અને મીની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ લુકમાં શહનીલ કમાલની ખૂબસૂરત લાગી રહી છે. શહનીલ ફોટોમાં બિંદાસ્ત અંદાજમાં ચીલ કરતી જોવા મળી રહી છે.

શહનીલને સારા તેંડુલકર પણ ફોલો કરે છે
આ દિવસોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ છે ત્યારે સારા તેંડુલકર પણ શહનીલને ફોલો કરે છે. શહનીલની તસવીરો પર સારા પણ કમેન્ટ કરતી રહે છે.

શુભમન ગિલનું શહનીલ સાથે સારૂ બોન્ડિંગ છે
શુભમન ગિલ સાથે સાથે શહનીલની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે. ઘણી વખત તે શુભમન ગિલ સાથે પણ જોવા મળે છે. બન્ને ભાઈ બહેન વચ્ચે ખુબ જ સારૂ બોન્ડિંગ છે.

શહનીલ ગિલ સોશિયલ મીડિયા પ્રેમી છે
શહનીલ ગિલ સોશિયલ મીડિયા પ્રેમી છે. તે ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટો શેર કરતી રહે છે. તેના કમાલના ફિગરના ફેન્સ દિવાના છે. ઈન્સ્ટા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.

શહનીલ હજુ માત્ર 23 વર્ષની છે
શહનીલ હજુ માત્ર 23 વર્ષની છે અને પોતાની લાઈફને બિંદાસ્ત અંદાજમાં જીવવામાં માને છે. શુભમન ગિલ અને શહનીલ ગિલ વચ્ચે ખુબ જ સારૂ બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે.

શહનીલ ગિલ ફેશન લવર છે
શહનીલ ગિલ ફેશન લવર છે. શહનીલ ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી સાથે ફોટો શેર કરતી રહે છે. શહનીલની ફેશન સેન્સને કારણે પણ તેને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરે છે.

શુભમન ગિલ પણ ફોટો શેર કરતો રહે છે
શુભમન ગિલને સિમરન સિદ્ધુ નામની બીજી એક બહેન પણ છે. જો કે સિમરન લાઇમલાઇટમાં રહેતી નથી. શુભમન ગિલ પણ તેની બહેનો સાથેની તસવીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
