Video : ભીડ વચ્ચે Oops મોમેન્ટનો શિકાર બની શેહનાઝ ગીલ, હાથથી ઈજ્જત બચાવતી જોવા મળી
બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી શેહનાઝ ગીલ તેના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેની બોલ્ડ ફેશનને લઈને ચર્ચામાં રહેતી શેહનાઝ ગીલ હાલમાં જ ભીડ વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.
શેહનાઝ ગીલ આ આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ થેંક્સ ફોર કમિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તે એકદમ બોલ્ડ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી. હવે અહીંથી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

શેહનાઝ ગીલ અહીં બ્લેડ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ જ તેના માટે મુશ્કેલીનુ કારણ બન્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબસૂરત તો લાગી રહી હતી પરંતુ ડ્રેસમાં તે એકદમ પરેશાન લાગતી હતી. તે હાથથી પોતાને બચાવતી જોવા મળી હતી.
અહીં શેહનાઝ ગીલ ભૂમિ પેડનેકર સાથે પાર્ટી કરતી જોવા મળી હતી અને તે દરમિયાન અભિનેત્રીને ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવું પડ્યું. શેહનાઝ ગિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પાર્ટી શેહનાઝની ફિલ્મના પહેલા ગીત હાંજીના રિલીઝ બાદ યોજાઈ હતી. જેની ડ્રેસ થીમ બ્લેક હતી. પાર્ટીમાં શહેનાઝ પણ સ્ટાઇલિશ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી અને આ દરમિયાન તેણીનો આ ડ્રેસ તેમની પરેશાનીઓનું કારણ બન્યો. તે વારંવાર તેને હાથ વડે ઠીક કરતી જોવા મળી હતી અને આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, શેહનાઝ ગિલ ટૂંક સમયમાં તેની આવનારી ફિલ્મ થેંક્સ ફોર કમિંગમાં જોવા મળશે અને આ ફિલ્મમાં શહેનાઝની સાથે ભૂમિ પેડનેકર, ખુશા કપિલા, શિબાની બેદી, અનિલ કપૂર, કરણ કુન્દ્રા અને ડોલી સિંહ હશે.
આ ફિલ્મ આવતા મહિને 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે અને આ માટે તે તેની ગર્લ ગેંગ સાથે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
