Pics : દીકરી સાથે યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં પહોંચ્યાં શાહરુખ, નરગિસ-વરુણની ધમાલ
મુંબઈ, 3 માર્ચ : મુંબઈમાં ગત શનિવારે યૂ ટ્યુબ ફૅન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ફૅન ફેસ્ટમાં બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન પોતાની દીકરી સુહાના સાથે પહોંચ્યાં. કિંગ ખાન હંમેશની જેમ અહીં પણ કૂલ નજરે પડ્યાં. શાહરુખ ખાન ઉપરાંત અહીં બીજી બૉલીવુડ હસ્તીઓએ પણ પહોંચી હતી. વળી આ સ્ટાર્સ ઉપરાંત આ ફેસ્ટમાં યૂ ટ્યુબના ફૅન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાહતાં.
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં પહોંચનાર બૉલીવુડ સ્ટાર્સમાં વરુણ ધવન તથા નરગિસ ફખરી પણ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં. આ બંને સ્ટાર્સ અહીં પોતાની આગામી ફિલ્મ મૈં તેરા હીરોનું પ્રમોશન કરતા જણાયાં. મૈં તેરા હીરો એક રોમાંટિક-કૉમેડી ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન વરુણના પિતા ડેવિડ ધવને કર્યું છે. આ ફિલ્મ 4થી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
ચાલો તસવીરોમાં જોઇએ યૂ ટ્યુબ ફૅન ફેસ્ટ :

નરગિસ ફખરી
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં નરગિસ ફખરીએ હાજરી આપી હતી.

વરુણ પણ હાજર
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં વરુણ ધવન પણ પહોંચ્યા હતાં.

ફિલ્મનું પ્રમોશન
નરગિસ ફખરી અને વરુણ ધવને અહીં પોતાની આવનાર ફિલ્મ મૈં તેરા હીરોનું પ્રમોશન કર્યુ હતું.

વરુણ-નરગિસની મસ્તી
મૈં તેરા હીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવન અને નરગિસ ફખરીએ બહુ મસ્તી કરી. બંનેએ ફેસ્ટની સાંજની મજા માણી.

વરુણ-નરગિસની મસ્તી
મૈં તેરા હીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવન અને નરગિસ ફખરીએ બહુ મસ્તી કરી. બંનેએ ફેસ્ટની સાંજની મજા માણી.

વરુણ-નરગિસની મસ્તી
મૈં તેરા હીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવન અને નરગિસ ફખરીએ બહુ મસ્તી કરી. બંનેએ ફેસ્ટની સાંજની મજા માણી.

દીકરી સુહાના સાથે શાહરુખ
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં શાહરુખ ખાન પોતાની દીકરી સુહાના સાથે પહોંચ્યા હતાં.

હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત
શાહરુખ ખાન હાલમાં ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

ફરાહની ફિલ્મ
હૅપ્પી ન્યુ ઈયર ફરાહ ખાનની ફિલ્મ છે કે જેમાં દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન પણ છે.

સુહાના બની આકર્ષણ
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં શાહરુખ સાથે આવેલી તેમની દીકરી સુહાના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ફૅન્સની ભીડ
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં શાહરુખને મળવા તેમના ફૅન્સની ભીડ ઉમટી પડી હતી.

સુહાના
યૂ ટ્યુબ ફૅન ફેસ્ટમાં શાહરુખની દીકરી સુહાનાની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વરુણની ધમાલ
વરુણ ધવન આ ફેસ્ટ દરમિયાન મૈં તેરા હીરો ફિલ્મના પ્રમોશન માટે ધમાલ કરતા નજરે પડ્યાં.

વરુણની ધમાલ
વરુણ ધવન આ ફેસ્ટ દરમિયાન મૈં તેરા હીરો ફિલ્મના પ્રમોશન માટે ધમાલ કરતા નજરે પડ્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
