Shahnaz Gill Latest Photo : શહેનાઝ ગિલના લેટેસ્ટ અલ્ટ્રા બોલ્ડ અવતાર સામે આગ પણ ફિક્કી પડી રહી છે, વિશ્વાસ ન હ
Shahnaz Gill Latest Photo : બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ આ દિવસોમાં તેના ગ્લેમરસ અવતારથી સોશિલ મીડિયા પર આગ લગાવતી જોવા મળી રહી છે. શહેનાઝ છેલ્લા કેટલાક સમયથી તેના હોટ અવતારથી છવાયેલી છે.
હાલમાં જ શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેનો અલ્ટ્રા બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં શહેનાઝ ગિલ તેના હોટ મેકઓવરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો આ હોટ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
બિગ બોસ 13 બાદ શહેનાઝ ગિલ ફિલ્મી દુનિયામાં છવાઈ ગઈ છે. બોલિવૂડમાં એન્ટ્રી બાદ હવે તેને તેના ઇન્સ્ટાગ્રામ પર મેકઓવર પછીની તેની કેટલીક તસવીરો શેર કરી છે અને તેના ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
શહેનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી રહી છે. તસ્વીરોમાં તે તેના નવા લુકમાં કેમેરા તરફ ધ્યાનથી જોઈ રહી છે. ગીલે બ્રાઉન ચેકર્ડ ઓવરસાઈઝ બ્લેઝરમાં તે કમાલ લાગી રહી છે.
શહેનાઝે સફેદ શર્ટ અને બ્લેક ટાઈ સાથે બ્લેઝરની પેર કરી છે. અભિનેત્રીએ તેના લુકને સ્ટૉકિંગ્સ અને બ્લેક બૂટ સાથે કમ્પ્લીટ કરીને આગ લગાવી દીધી છે.
શહેનાઝના આ ફોટો ગર્લ-નેક્સ્ટ-ડોરથી અલગ છે અને તેણે આ લુકમાં પોતાની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે. ફેન્સને એક્ટ્રેસનો આ નવો અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, બિગ બોસ 13 મ પછી શહેનાઝ 2023 માં સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળી હતી. તેમાં તેણીએ સુકૂનની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
