સલમાન ખાન અને શ્રીદેવીને આ ફિલ્મથી ટ્રિબ્યૂટ આપશે સંજય લીલા ભણસાલી
સલમાન ખાન અને શ્રીદેવીને આ ફિલ્મથી ટ્રિબ્યૂટ આપશે સંજય લીલા ભણસાલી
સુપરસ્ટાર સલમાન ખાનનું સ્ટારડમ કેવું છે એ તો બધા જાણે જ છે. સલમાન ખાન એવા સ્ટાર છે જેમની ફિલ્મો એમના નામ માત્રથી ચાલી જાય છે. આ ઉપરાંત વાત કરીએ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની તો તેમને પણ લોકો ખુબ પસંદ કરતા હતા. આ સમયે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ઘણા શાનદાર છે. સમાચાર છે કે મશહૂર ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી આવું કરનારા છે એવું કરનારા છે જે ફેન્સને ખુબ પસંદ આવશે.
જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં સલમાન ખાન અને શ્રીદેવીને ટ્રિબ્યૂટ આપશે. જણઆવી દઈએ કે સંજય લીલા ભણસાલી, પૂનમ ઢિલ્લન અને અશોક ઠકેરિયાના દીકરા અનમોલને લૉન્ચ કરશે. આ ફિલ્મનું નામ 'ટ્યૂજડે ઔર ફ્રાઈડે' હશે. આ ફિલ્મમાં અનમોલ સાથે મિસ ઈન્ડિયા 2014ની રનરઅપ ઝટલેકા મલ્હોત્રા જોવા મળશે.

અભિનેત્રી અનમોલ
સમાચારો મુજબ આ ફિલ્મમાં અનમોલ સલમાન ખાનની ફિલ્મ મૈને પ્યાર કિયાની જેમ જોવા મળશે.

ઝટલેકા મલ્હોત્રા
આ ઉપરાંત ઝટલેકા ફિલ્મ લમ્હેની શ્રીદેવીના લુકમાં લોકોનો પ્રેમ પામવાની કોશિશ કરશે.

સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી આ કામ કરશે એવા સમાચાર જેવા સામે આવ્યા કે લોકો આતૂરતાથી આ દિવસનો ઈંતેજાર કરવા લાગ્યા.

કિક 2
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલ ફિલ્મ રાધેને લઈ ચર્ચામાં છે અને ફિલ્મ કિક 2ની તૈયારી પણ કરી રહ્યા છે.

ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી
સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીને લઈને પણ ચર્ચામાં છે અને ફિલ્મ ફ્લોર પર આવી ચૂકી છે.

પોસ્ટપોન થઈ
સલમાન ખાન સાથે સંજય લીલા ભણસાલી જોવા મળનાર હતા અને ફિલ્મનું એલાન થયું હતું પરંતુ બાદમાં પોસ્ટપોન થઈ ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
