Pics: સાનિયા મિર્ઝાના બર્થ ડેમાં ઉમટ્યું બોલીવૂડ, સલમાનથી ફરાહ સુધી

15મી નવેમ્બરના રોઝ હતી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની 29મી બર્થ ડે હતી. ત્યારે મુંબઇમાં સાનિયાએ આ માટે એક મોટી પાર્ટી આપી હતી. અને આ પાર્ટીને સુપર ડૂપર હિટ બનાવી હતી બોલીવૂડ સ્ટાર્સે. કારણ કે સાનિયા મિર્ઝાના બર્થ ડેની ઉજવણીમાં ઉમટી પડ્યું હતું બોલીવૂડ.

સલમાન ખાન, પરણિતી ચોપરા, તબુ, રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનિલિયા, તથા જાણીતી ડાયરેક્ટર ફરાહ ખાને આપી હતી આ ટેનિસ સ્ટારની પાર્ટીમાં હાજરી. એટલું જ નહીં સાનિયાએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું પણ હતું કે શું પાર્ટી હતી. અને તેણે પોતાના બર્થ ડેનો બેસ્ટ ટાઇમ પસાર કર્યો હતો.

ત્યારે કેવી રહી હતી આ પાર્ટી, કેવી લાગતી હતી બર્થ ડે ગર્લ સાનિયા મિર્ઝા, કોણ કોણ હાજર હતું આ પાર્ટીમાં અને કેવા હતી સાનિયા મિર્ઝાની રિટર્ન ગીફ્ટ કે જેના ફરાહ ખાને પણ કર્યા હતા વખાણ તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટાર સ્ટડેટ પાર્ટી

સ્ટાર સ્ટડેટ પાર્ટી

સાનિયા મિર્ઝાના શબ્દોમાં જણાવીએ તો તેનો આ 29 બર્થ ડે રહ્યો હતો ખાસ. કારણ કે તેના આ બર્થ ડે પર રિતેષ, જેનિલિયા, ફરાહ, તબુ, સાજીદ અને પરણિતિ તેની સાથે ઉજવી હતી બર્થ ડે.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ત્યારે બર્થ ડે ગર્લ સાનિયા પહેર્યો હતો એક વાઇટ અને ગોલ્ડન એમ્બ્રોડરી વાળો ગાઉન. ત્યારે રિતેષ અને જેનિલિયા સાથે સાનિયા લાગી રહી છે બ્યૂટીફૂલ.

સલમાન લીધી એન્ટ્રી

સલમાન લીધી એન્ટ્રી

એટલું જ નહીં બર્થ ડેની ઉજવણીમાં હાજર રહ્યા હતા ખુદ સલમાન ખાન. જેના કારણે સાનિયાની બર્થ ડે લાગ્યા હતા ચાર ચાંદ.

ચીલ ટાઇમ

ચીલ ટાઇમ

પરણીતી ચોપડા પણ રહી હતી આ બર્થ ડેમાં હાજર. વળી જાણીતા ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકર પણ રહ્યા હતા હાજર.

બેસ્ટ ફેન્ડ

બેસ્ટ ફેન્ડ

જો કે સાનિયાની પાર્ટીમાં ફરાહ ખાન અને સાનિયાની ગજબની મૈત્રી જોવા મળી હતી. બન્ને લાગતા હતા બેસ્ટી.

પરણિતી ચોપરા

પરણિતી ચોપરા

તો બીજી તરફ ક્યૂટ અને બબલી ગર્લ પરણિતી ચોપરા પણ રહી હતી આ મોસ્ટ હેપનિંગ પાર્ટીમાં હાજર. તેણે તેના ટ્વિટર એકાઉન્ટમાં સાનિયા ગણાવી હતી રિયલ ફ્રેન્ડ.

સાનિયા- પરણિતી

સાનિયા- પરણિતી

એટલું જ નહીં બન્નેની હેરસ્ટાઇલ અને લૂક પણ ખૂબ જ મેચ થઇ રહ્યા હતા. માનવામાં ના આવતું હોય તો જુઓ આ ફોટો.

સુશાંત અને અંકિતા

સુશાંત અને અંકિતા

તો એમ.એસ.ધોની ફિલ્મમાં ટૂંક સમયમાં જ ધોની તરીકે દેખાનાર સુશાંત રાજપૂત અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા પણ આવ્યા હતા આ પાર્ટીમાં.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

તો વળી નેહા ધુપિયા અને ચંકી પાંડે પણ આપી હતી આ પાર્ટીમાં હાજરી. અને બનાવી હતી સાનિયા મિર્ઝાની બર્થ ડે પાર્ટીને સ્ટાર સ્ટડેડ પાર્ટી.

4 વાગ્યા સુધી ચાલી પાર્ટી

4 વાગ્યા સુધી ચાલી પાર્ટી

ત્યારે સાનિયા મિર્ઝા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ચાર વાગ્યા સુધી આ પાર્ટી ચાલી હતી અને આ પાર્ટી હતી તેના જીવનનો બેસ્ટ ટાઇમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X