તસવીરો: જ્યારે સલમાન મળ્યા રિયલ લાઇફના સુલ્તાને!
હાલમાં જ સલમાન ખાન એક સ્પેશય કોમ્પિટીશનમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો. સલમાન ખાન જ્યાં એક બાજુ સુલ્તાનના શુટિંગમાં વ્યસ્ત ત્યારે ફિલ્મના પ્રમોશન અને એક સ્પેશયલ કોઝને પ્રમોટ કરવા માટે તેમણે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કારણ કે આ ઇવેન્ટ દ્વારા સલમાન ખાન મળવાના હતા રિયલ સુલતાનને.
નોંધનીય છે કે સલમાન ખાનની ફિલ્મમાં તમે સલમાન ખાનને એક રિયલ કુશ્તી લડતો અને પહેલવાનો સાથે પંજાથી પંજો લડાવતા જોવાનો છો ત્યારે આવા જ કેટલાક પહેલવાનો છે જે શરીરની ભલે વિકલાંગ હોય પણ મનથી નથી તેમને સલમાને આ કોમ્પિટીશનમાં જજ કર્યા હતા. ત્યારે આ ઇદ પર રિલિઝ થનારી સુલ્તાનની આ પ્રમોશન ઇવેન્ટની કેટલીક ખાસ તસવીરો અને અંશો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

સલમાન ખાન
સુલ્તાનની શૂટિંગમાંથી થોડાય સમય નીકાળીને સલમાન ખાન મળ્યા રિયલ લાઇફ પહેલવાનોને.

શમ સિંહ શેરા
આ કોમ્પીટીશન એક અલગ જ પ્રકારની કોમ્પિટીશન હતી. જ્યાં વિકલાંગ પહેલવાનોએ બતાવી હતી તેમની તાકાત.

વિનર
આ કોમ્પિટીશનના વિનર રહ્યા હતા શમ સિંહ શેરા, જેમને સલમાન ખાને પોતાના હાથે આવી હતી ટ્રોફી.

સલમાન ખાન
સલમાન ખાન આ ઇવેન્ટમાં ખૂબ જ લાઇટ મૂડમાં જોવા મળ્યા હતા. અને તેમને આ તમામ પહેલવાનો સાથે સારો ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.

સુલ્તાન
જો કે આ જ હરિફાઇ દ્વારા સલમાન ખાને તેમની ફિલ્મ સુલ્તાનનું પ્રમોશન પણ કર્યું હતું. અને પહેલવાનો પણ સલમાનનો સાથે મેળવીને થઇ ગયા હતા ખુશ.

કામના વખાણ
ત્યારે સલમાન ખાને આ લીગની શરૂઆત કરનાર રાજેશ રાયના વખાણ કરતા કહ્યું હતું કે તેમણે પહેલવાનો માટે એક સારું સ્ટેજ આપ્યું છે.

સલમાન ખાન
નોંધનીય છે કે આ સાથે જ સલમાન ખાનનો સુલ્તાનનો નવો લૂક પણ જોવા મળ્યો હતો જે માટે હાલ સલમાન તેમની મૂંછો વધારી રહ્યા છે.

છેવટે સુલ્તાનને મળી ગઇ હિરોઇન
નોંધનીય છે કે પાછલા કેટલાય સમયથી સલમાન ખાનની આવનારી ફિલ્મ સુલ્તાન માટે અનેક હિરોઇનોના નામની ચર્ચા થઇ રહી હતી. પણ ફાઇનલી હવે તેમની આ ફિલ્મમાં તે અનુષ્કા સાથે રોમાન્સ કરતા નજરે પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
