જ્યારે સલમાન ખાને અમદાવાદમાં કહ્યું ઢોલી તારો ઢોલ વાગે

બુધવારે, પ્રેમ રતન ધનની ટીમ ગુજરાતના ગરબાને માણવા માટે આવી હતી અમદાવાદમાં. અમદાવાદમાં સલમાન ખાન અને સોનમ કપૂરે પ્રેમ રતન ધન પાયોનું જોરદાર પ્રમોશન કર્યું હતું. સાથે તેમની સાથે આ ફિલ્મના ડાયરેક્ટર સુરજ બડજાત્યા પણ હતા. અહીં તેમણે પ્રેમ રતન ધન પાયોની કેક કટીંગ કરી ઉજવણી કરી હતી. અને સલમાન ખાને મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.

એક તરફ જ્યાં સલમાન ખાનને અમદાવાદના ગરબા માણવાની ખુશી હતી. ત્યાં જ સોનમ કપૂર પણ તેના આ અનુભવને યાદગાર ગણાવ્યો હતો.

એટલું જ નહીં સોનમ કપૂર અને સલમાન ખાન પ્રેમ રતન ધન પાયોના ટાયટલ સોંગ પર ડાન્સ પર કર્યો હતો. અને તમામ દર્શકોને ખુશ કરી દીધા હતા. ત્યારે સલમાન ખાનને સ્ટેજ પર જોઇને દર્શકો પણ ખૂબ જ ખુશ થયા હતા. અમદાવાદમાં સલમાન ખાન અને સોનમની ફૂલ ટુ મસ્તીના ફોટો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સલમાન ખાન અને સોનમ કપૂર

સલમાન ખાન અને સોનમ કપૂર

સલમાન ખાન બ્લેક શર્ટ અને બ્લુ નહેરુ જેકેટમાં આવ્યો હતો અને સોનમ કપૂર કચ્છી ભરત ભરેલો બાંધણીની હેવી ગોલ્ડન ચણિયા ચોળીમાં સરસ લાગી રહી હતી

કેક કટીંગ

કેક કટીંગ

અમદાવાદમાં સલમાન ખાન અને સોનમ કપૂરે કેક કાપીને પ્રેમ રતન ધન પાયોનું પ્રમોશન કર્યું.

સલમાન ખાન

સલમાન ખાન

નોંધનીય છે કે પ્રેમ રતન ધન પાયો દ્વારા સલમાન ખાન 15મી વાર તેના લોકપ્રિય કેરેક્ટર પ્રેમના રૂપમાં જોવા મળવાનો છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

તો સલમાન ખાન સાથે ગુજરાતના ગરબા અને ગુજરાતની મહેમાનગતિ માણીને સોનમ કપૂર પણ ખુબ જ ખુશ દેખાતી હતી.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સલમાન ખાન અને સોનમ કપૂરે પ્રેમ રતન ધન પાયોના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કરીને હાજર તમામ દર્શકોને ખુશ કરી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X