સલમાન ખાને ફરીથી બતાવી ધમાકેદાર બૉડી, સુશાંતસિંહના ફેન્સે કરી ભદ્દી કમેન્ટ

સલમાન ખાને હાલમાં જ એક વર્કઆઉટ ફોટો શેર કર્યો છે કે જે ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પરંતુ લોકો તેના પર ભદ્દી કમેન્ટ કરી રહ્યા છે.

સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના ફેન્સ ઘણી વાર કોઈને કોઈ વાત માટે ચર્ચા રહે છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન સતત ટ્રોલ થઈ રહ્યા છે જ્યારથી સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને હાલમાં જ એક વર્કઆઉટ ફોટો શેર કર્યો છે કે જે ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાને શેર કરીને સલમાન ખાનને લખ્યુ છે.. જસ્ટ ફિનિશ.. સલમાન ખાને આ ફોટો વર્કઆઉટ કર્યા બાદ પોસ્ટ કર્યો હતો. તેણે જેવો આ ફોટો પોસ્ટ કર્યો કે સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેને ઉલ્ટુસીધુ બોલી રહ્યા છે અને ઘણી ભદ્દી કમેન્ટ કરી રહ્યા છે. સલમાન ખાને હાલમાં જ એક ટ્વિટ કરીને પોતાના ફેન્સને કહ્યુ હતુ કે તે સુશાંતના ફેન્સની રિસ્પેક્ટ કરે અને તેમને કંઈ ના કહે. તમે જુઓ આ કમેન્ટ્સ કે જે સલમાનને ટ્રોલ કરી રહ્યા છે..

ગાળો આપો

ગાળો આપો

Sudheer1862.. નામના એક યુઝરે સલમાન ખાનના આ ફોટા પર પોસ્ટ કરીને લખ્યુ છે કે..જુઓ આનો ફોટો આવી ગયો છે, બધા પોતપોતાના હિસાબે ગાળો આપો. Sushantsingh3375 નામના યુઝરે લખ્યુ છે કે..હવે આપણે બૉલિવુડ માફિયાઓને બતાવવુ પડશે કે થશે એ જ જે પલ્બિક ઈચ્છે છે. બસ યુનિટી રાખો.

પાકિસ્તાન મોકલો

પાકિસ્તાન મોકલો

omlakde08 નામના યુઝરે લખ્યુ છે કે..આવા લોકોને તો પાકિસ્તાન મોકલવા જોઈએ, ઘણા સલમાન ખાન ફેન્સ તેનુ સમર્થન પણ કરી રહ્યા છે. Hardik250 નામના એક યુઝરનુ કહેવુ છે કે આની ફિલ્મ રિલીઝ થાય તો થિયેટર નહિ પરંતુ ટેલીગ્રામ પર જુઓ. ત્યારે અકલ ઠેકાણે આવશે. સલમાન ખાનના ફેન્સ પણ સતત ટ્રોલર્સને જવાબ આપી રહ્યા છે. એકે લખ્યુ છે કે.. 'જલને વાલે જલતે રહો' આ જ તમારુ કામ છે.

દુનિયા કંઈ પણ કહે

દુનિયા કંઈ પણ કહે

Sonychaudhary56 નામના એક યુઝરે લખ્યુ છે...દુનિયા ભલે ગમે તે બોલે હું હંમેશા સલમાન ખાનને પ્રેમ કરતી રહીશ. તેમના ફેન્સ હંમેશા સાથે છે.

View this post on Instagram

Just finished working out ....

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X