Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન ખાનના રેર અને અનસીન Pics

સલમાન ખાનનો કેસ હાલ સેશન કોર્ટમાં છે. 2002ના હીટ એન્ડ રન કેસમાં સલમાન ખાન પર તમામ આરોપો માટે તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ તેમને લગભગ 10 વર્ષની સજા પણ થઇ શકે છે.

વધુમાં સલમાન ખાનને તેમના માનવીય કામો માટે પણ લોકોમાં ખૂબ જ પ્રિય છે. એટલા જ માટે આ કેસના સાક્ષી અને ભોગ બનનાર લોકો પણ સલમાન ખાનને ઓછી સજા આપવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે લોક લાડીલા આ સ્ટારના જીવનના કેટલાક ઉતાર ચઢાવ દેખાડતા કેટલાક રેર અને અનસીન ફોટો આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ. તો જુઓ આ ફોટો સ્લાઇડર...

સલમાન અને સંજય

સલમાન અને સંજય

બાબા સંજય દત્ત અને સલમાન ખાન છે ચડ્ડી બડ્ડી માટે જ તે બન્ને યાર સાથે મળીને આ રીતે પી રહ્યા છે સિગરેટ.

શાહરૂખ અને સલમાન

શાહરૂખ અને સલમાન

ચંકી પાંડે સાથે શાહરૂખ અને સલમાન ખાનનો આ ફોટો. જેમાં સલમાને ફેન્ચ બયર્ડ રાખી છે.

ભાઇ સોહિલ સાથે

ભાઇ સોહિલ સાથે

સલમાન ખાન તેના ભાઇ સોહિલ સાથે. નોંધનીય છે કે સલમાનની ધણી ફિલ્મોમાં સોહિલ સલમાનને આસીસ્ટ કર્યું છે.

એશ અને બચ્ચન સાથે

એશ અને બચ્ચન સાથે

સલમાન ખાનનો આ ફોટો છે રેર. તેમાં એશ તેના ભાવિ સસરા અને એક્સ બોયફેન્ડ સલમાન ખાન સાથે છે.

રિતિક અને સલમાન

રિતિક અને સલમાન

આ ફોટો ત્યારનો છે જ્યારે રિતિક કહો ના પ્યાર હૈ બાદ સુપર સ્ટાર બની ગયા હતા અને સલમાન તેમના શાદીર્ગ રિતિક સાથ સાથ હતા.

ધર્મેન્દ્ર સાથે

ધર્મેન્દ્ર સાથે

ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા વખતે એક્ટર ધર્મન્દ્ર સાથે હળવી પળો માણી રહેલા સલમાન ખાન.

બીગ બી

બીગ બી

અમિતાભ બચ્ચન અને ફરહાન ખાન સાથેનો સલમાન ખાનનો આ ફોટો છે રેર.

કેટ સાથે સલમાન

કેટ સાથે સલમાન

કેટ સાથે બાઇકમાં સવાર સલમાનની આ તસવીરો છે રેર જેમાં કેટ અને સલમાન હાથોમાં હાથ નાંખીને ગુમી રહ્યા છે.

સલમાન, આમીર અને અક્કી

સલમાન, આમીર અને અક્કી

આ ત્રણ ત્રિપુટીઓ ભાગ્યે જ સાથે જોવા મળે છે ત્યારે સલમાન, આમીર અને અક્ષય કુમાર આ ફોટોમાં છે એકી સાથે.

રવિના અને કિરીશ્મા

રવિના અને કિરીશ્મા

સુપર હીટ કોમેટી અંદાજ અપના અપનાના આ રેર ફોટોમાં રવિના સાથે આમીર અને સલમાન ખાન.

બોયહૂડ

બોયહૂડ

સલમાનના ઘરની દારૂ પાર્ટી. સલમાન ખાન તેમના બોડીગાર્ડ શેરા અને ભાઇ સોહિલ અને અરબાઝ તેમના ઘરે દારૂની મહેફિલ માણી રહ્યા છે.

હમ દિલ દે ચૂકે સનમ

હમ દિલ દે ચૂકે સનમ

એશ્વર્યા રાય સાથેના સલમાન ખાનના કેટલાક રેર ફોટો.

અજય દેવગણ

અજય દેવગણ

અજય દેવગણ અને સલમાન ખાન ભાગ્યેજ સાથે જોવા મળે છે ત્યારે આ ફોટો છે રેર.

શ્રીદેવી સાથે સલમાન

શ્રીદેવી સાથે સલમાન

સલમાન ખાનના યુવાનીના દિવસોમાં શ્રીદેવી અને અમિતાભ જોડે પાડવામાં આવેલો આ રેર ફોટો.

ડાન્સ કરતા સલમાન

ડાન્સ કરતા સલમાન

પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા સાથે ફની ડાન્સ કરી રહેલા સલમાન ખાન.

રિતિક, સલમાન, શાહરૂખ

રિતિક, સલમાન, શાહરૂખ

શાહરૂખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશનનો આ ફોટો સલમાનના ઘરે પાડવામાં આવ્યો હતો.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર અને સલમાન ખાનની જોડીએ અનેક હીટ ફિલ્મો આપી છે ત્યારે બન્ને હાથોમાં હાથ નાંખીને બેઠલો આ ફોટો છે રેર.

સલમાન, ઐશ્વર્યા અને શાહરૂખ

સલમાન, ઐશ્વર્યા અને શાહરૂખ

એક સમય તેવો હતો જ્યારે અફવા હતી કે શાહરૂખ અને ઐશ્વર્યા વચ્ચેની વધુ પડતી મિત્રતા સલમાનને ખટકે છે તે સમયે જ આ ફોટો પાડવામાં આવ્યો હતો જેમાં સલમાન અને ઐશ્વર્યાના હાવભાવ ધણું કહી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X