સલમાન ખાનના દિલની કરીબ છે આ 10 ગીતો
સલમાન ખાને છે બીગ મ્યુઝિક લવર માટે જ તો તેમને તેમના અધિકૃત ફેસબુક પેઝ પર તેમને મૂક્યા છે તેવા 10 ગીતો જે છે તેમના દિલના કરીબ. એટલું જ નહીં બોલિવુડ સેલેબ્રિટી સલમાન ખાનને ગમે કિશોર કુમાર, મહોમ્મદ રફી અને કુમાર શાનુના ગીતો.અને તે છે આ ગાયકોના બીગ ફેન.
સલમાન પોતે એક સારા ગાયક છે તેમણે તેમની ફિલ્મ "જય હો" માટે ગાયું હતું ટાઇટલ સોંગ. જેને લોકો પણ કર્યું હતું ખૂબ જ પસંદ. એટલું નહીં સલમાન ખાન સૂરજ પંચોલીની ડેબ્યૂ ફિલ્મ હિરોના પ્રમોશન માટે પણ ગાવાના છે એક સેંગ.
ત્યારે કરોડો લોકોના દિલો પર રાજ કરનાર સલમાન ખાન, કયા 10 ગીતોના દિવાના છે તે જાણો આ ફોટો સ્લાઇડરમાં...

અભી ના જાવો છોડકર
હમ દોનો ફિલ્મનું ફેમસ ગીત "અભીના જાવો છોડકર કે યે દિલ અભી ભરા નહીં". મહોમ્મદ રફી, આશા ભોંસલેનું આ ગીત છે સલમાનનું ફેવરેટ ગીત.

દિલભર મેરે
"દિલભર મેરે કબ તક મુઝે એસે હી તડપાઓગે", અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ સત્તે પે સત્તામાં આ ગીત કિશોર કુમારે ગાયું છે.

ગીતા રહે મેરા દિલ
સલમાન ખાન છે પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારના બીગ ફેન અને માટે જ તેમને ગાઇડ ફિલ્મનું ગીત "ગાતા રહે મેરા દિલ" ખૂબ જ ગમે છે.

ખોયા ખોયા ચાંદ
મહોમ્મદ રફી દ્વારા કાલા બઝાર ફિલ્મમાં ગવાયેલું ગીત "ખોયા ખોયા ચાંદ".

આને વાલા કલ જાને વાલા હૈ
કિશોર કુમારનું અન્ય એક ગીત આને વાલા કલ જાને વાલા હૈ પણ સલમાન ખાનને ખૂબ જ પ્રિય છે આ સદાબહાર ગીત ગોલમાલ મૂવીનું છે.

ચૂરા લિયા હૈ તુમને
ચૂરા લિયા હૈ તુમને જો દિલ કો આ ગીત આર.ડી. બર્મને કમ્પોઝ કર્યું હતું અને તેને આશા ભોંસલે ગાયું હતું આ ગીત સલમાન ખાનના ચહેરા પર લાવી છે સ્મિત.

જબ કોઇ બાત બિગડ જાયે
કુમાર શાનુ પણ સલમાન ખાનના ફેવરેટ ગાયકમાંથી એક છે અને માટે કુમાર શાનુનું ગીત જબ કોઇ બાત બિગડ જાયે છે સલમાન ખાનનું ફેવરેટ સોંગ.

મેરે સપનો કી રાની કબ આયેગી તું
સલમાન ખાન છે બેચલર અને માટે જ તે કિશોર કુમારનું આ ફેમસ ગીત ગાતા રહે છે એ આશમાં કે તેમની પણ સપનોની રાની થોડી જલ્દી આવે.

ઓ મેરે દિલ કે ચેન
રાજેશ ખન્ના અને તનૂજા પર ફિલ્માવામાં આવેલ ગીત ઓ મેરે દિલ કે ચેન કિશોર કુમારનું અન્ય એક ફેમસ ક્લાસિક સોંગ છે જે સલમાન ખાનને સાંભળવું ખૂબ જ ગમે છે.

ક્યા ખૂબ લગતી હો
ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો, મુકેશ દ્વારા ધર્માતા ફિલ્મમાં ગાવામાં આવેલ આ ગીત સલમાન તેમની દરેક પ્રિયતમાને યાદ કરી ગાતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
