Sexiest Stars Survey : સલમાને રણબીરને, તો કૅટે દીપિકાને માત આપી...

મુંબઈ, 18 ઑગસ્ટ : ભલે સલમાન ખાન અને કૅટરીના કૈફના રસ્તા અલગ થઈ ચુક્યાં હોય, પણ બંનેના ફૅન્સ આજે પણ બંનેને સાથે જ જોવા માંગે છે. એટલે જ તો સલમાન ખાન અને કૅટરીના કૈફ સેક્સિએસ્ટ કપલ તરીકે પસંદગી પામ્યાં છે.

તાજેતરમાં હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા દેશના યુવાનો વચ્ચે કરાવવામાં આવેલ એક સર્વે મુજબ સલમાન ખાન જીવંત સેક્સિએસ્ટ પુરુષ છે, તો તેમના ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ જીવંત સેક્સિએસ્ટ મહિલા છે.

યૂથ સર્વે 2014ના નામે કરાવવામાં આવેલ આ સર્વેમાં બૉલીવુડ અને હૉલીવુડમાંની કેટલીક સેલિબ્રિટીઓને મૂકવામાં આવી હતી. દેશના યુવાનોના મત મુજબ સલમાન-કૅટ વિશ્વના સેક્સિએસ્ટ પુરુષ-મહિલા છે.

સર્વેમાં સેક્સિએસ્ટ મૅનની રેસમાં સલમાન ખાન ઉપરાંત રણબીર કપૂર, જ્હૉની ડેપ, બ્રૅડ પિટ, રૉબર્ટ ડ્રૉની જૂનિયર, રૉબર્ય પૅટિન્સન તથા ડૅનિયલ ક્રેગ પણ હતાં, તો સેક્સિએસ્ટ વુમૅનની રેસમાં કૅટરીના કૈફ ઉપરાંત દીપિકા પાદુકોણે, વિદ્યા બાલન, બિપાશા બાસુ, એંજેલિના જોલી, ચિત્રાંગદા સિંહ, બિયોન્સ તેમજ આલિયા ભટ્ટ પણ હતાં.

જોકે કિક અભિનેતા સલમાન ખાન 36 ટકા વોટ સાથે, તો ધૂમ 3 અભિનેત્રી કૅટરીના કૈફ 34 ટકા વોટ સાથે પોત-પોતાની કૅટેગરીઓમાં વિજેતા રહ્યાં. સલમાન ખાન ભલે રીયલ લાઇફમાં આજે કૅટ સાથે નથી અને કૅટ રણબીર કપરની બાહોમાં છે, પણ આ સર્વેમાં સલમાને રણબીરને માત આપી પહેલુ સ્થાન હાસલ કર્યું. રણબીરને 29 ટકા જ વોટ મળ્યાં. બીજી બાજુ કૅટરીના કૈફે દીપિકા પાદુકોણેને માત આપી હતી. દીપિકાને કૅટ કરતા લગભગ અડધા એટલે કે 19 ટકા જ વોટ હાસલ થયા હતાં. જોકે દીપિકા બીજા સ્થાને જરૂર રહ્યાં.

ચાલો જોઇએ સેક્સિએસ્ટ જોડી સલમાન-કૅટની તસવીરો :

સલમાન-કૅટ

સલમાન-કૅટ

સલમાન ખાન અને કૅટરીના કૈફે લાંબા સમય સુધી ડેટિંગ કર્યુ હતું.

પાર્ટીમાં

પાર્ટીમાં

સલમાન ખાન અને કૅટરીના કૈફ ડેટિંગ દરમિયાન મોટાભાગની પાર્ટીઓ અને ઇવેંટ્સમાં સાથે દેખાતા હતાં.

બાઇક રાઇડ

બાઇક રાઇડ

ડેટિંગ દરમિયાન બાઇક રાઇડ કરતાં સલમાન-કૅટ.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

સલમાન ખાનની કૅટરીના કૈફ સાથેની વધુ એક તસવીર.

હમ સાથ સાથ

હમ સાથ સાથ

સલમાન-કૅટે એક થા ટાઇગર અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

હમ સાથ સાથ

હમ સાથ સાથ

સલમાન-કૅટે એક થા ટાઇગર અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

બાળક સાથે

બાળક સાથે

સલમાને એક બાળકને ખોળે બેસાડ્યુ છે અને કૅટ તેમને કમ્પની આપી રહ્યા છે.

પરફેક્ટ કપલ, પણ...

પરફેક્ટ કપલ, પણ...

સલમાન ખાન-કૅટરીના કૈફ એક વખતે પરફેક્ટ કપલ ગણાતુ હતું કે જે લાંબુ ટકી ન શક્યું.

રેસ્ટોરંટમાં

રેસ્ટોરંટમાં

ડેટિંગ દરમિયાન સલમાન-કૅટે રેસ્ટોરંટમાં પણ મોજ માણી હતી.

સ્ટાઇલ

સ્ટાઇલ

કૅટના ખભે હાથ મૂકી ઊભા છે સલમાન ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X