Ruhani Sharma : કોણ છે ઈન્ટિમેન્ટ સીન્સ આપીને ટ્રોલ થનારી અનુષ્કા શર્માની બહેેન રુહાની શર્મા? જાણો કેમ ચર્ચામા
Ruhani Sharma : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની કઝીન સિસ્ટર રૂહાની શર્મા આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની છે. ફિલ્મોમાં ડેબ્યુ કરતા જ તેને મહેફિલ લૂંટી લીધી છે.
અનુષ્કા શર્માની કઝીન રૂહાની શર્મા તેની આવનારી ફિલ્મ આગરાને લઈને ચર્ચામાં છે. ફિલ્મના તેમના ઈન્ટીમેટ સીન ઓનલાઈન લીક થયા છે. ઈન્ટિમેન્ટ સીન્સ લીક થયા બાદ રુહાની શર્મા વિશે ચર્ચા ગરમ છે.

રૂહાની શર્મા પહેલા અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેના મોટા ભાઈ અને ફિલ્મ નિર્માતા કર્ણેશ શર્મા માટે હેડલાઈન્સ બનાવી ચુકી છે. હાલમાં રુહાનીએ આવી ચર્ચાને વધુ વેગ છે. 30 વર્ષીય રુહાનીનો જન્મ 18 સપ્ટેમ્બર 1994ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો છે. તેણે ચંદીગઢથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
અભિનેત્રી તરીકે પ્રથમ વખત તેણી તેલુગુ ફિલ્મ ચી લા સોમાં જોવા મળી હતી. આ પછી તે મલયાલમ ફિલ્મ કમલા, તેલુગુ ફિલ્મ હિટ- ધ ફર્સ્ટ કેસ અને ડર્ટી હરીમાં જોવા મળી હતી. રૂહાની શર્માએ આ ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી છે.
હાલમાં તે રાહુલ રોયની ફિલ્મ આગ્રાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના ઈન્ટીમેટ સીનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું, જેમાં રુહાનીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
રુહાની શર્મા રિયલ લાઈફમાં હોટ એન્ડ બોલ્ડ છે. તે કેટલી ફિટ છે તેનો અંદાજ ઈન્સ્ટાગ્રામ પર તેનો ઓફિશિયલ ફોટો જોઈને તમે સરળતાથી મેળવી શકો છો. તે પોતાના બોલ્ડ લુકથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હોટનેસમાં તેની મોટી પિતરાઈ બહેન અનુષ્કા શર્મા કરતાં બે ડગલાં આગળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
