ટીઝર: સુપરહિટ ફિલ્મની સુપરહિટ સિક્વલ આવી રહી છે...
આપણે બધાને જ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ રોક ઓન તો ચોક્કસથી યાદ હશે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે આ જ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવી રહી છે રોક ઓન 2. ફિલ્મમાં ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, અર્જુન રામપાલ અને પૂરબ કોહલી મુખ્ય રોલ માં જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર છે. મ્યુઝિક અને ટ્વિસ્ટથી ભરેલું ટ્રેલર તમને ફિલ્મ જોવા માટે મજબુર કરી દેશે. આ ફિલ્મમાં નવા લોકોને પણ શામિલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટું નામ છે શ્રદ્ધા કપૂર.
આપણે જણાવી દઈએ કે રોક ઓન 2 એક મ્યુઝિક ફિલ્મ છે. જેમાં ફરહાન અખ્તર શ્રદ્ધા કપૂરને સિંગર બનવા માટે પ્રોત્સાહન આપે છે. હવે એ જોવું ખુબ જ રસપ્રદ રહશે કે પહેલી રોક ઓન ફિલ્મની જેમ આ ફિલ્મ પણ બધા એવોર્ડ પોતાના નામે કરી શકશે કે નહિ.
તો એક નજર કરો ફિલ્મના ટ્રેલર પર...
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
