Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1st Day 1st Show: રણબીર કપૂરની સંજુ, પહેલા જ સીનથી બ્લોકબસ્ટર

રણબીર કપૂરની ફિલ્મ સંજુ આજે દુનિયાભરમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને દર્શકો ઘ્વારા જોરદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે.

રણબીર કપૂરની ફિલ્મ સંજુ આજે દુનિયાભરમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને દર્શકો ઘ્વારા જોરદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ તમને પહેલા સીનથી જ પકડી રાખે છે. આ એક રોમાંચક મુસાફરી જેવી ફિલ્મ છે. જ્યાં એક સીન તમારી આંખોમાં આંસુ લાવી દે છે અને બીજી જ ક્ષણે તમને હસાવી નાખે છે. રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ બધા જ લોકોનું દિલ જીતી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટના પણ જોરદાર વખાણ કરવામાં આવી રહ્યા છે.

sanju movie review

સંજુ ફિલ્મનો ઓપનિંગ દિવસ ખુબ જ શાનદાર રહ્યો છે. મલ્ટીપ્લેક્સ સાથે સાથે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર પણ ધમાકો કરશે. ફિલ્મની ઓક્યુપેશી લગભગ 90 ટાકા જેટલી છે. જેથી આ વાત સ્પષ્ટ છે કે આ ફિલ્મ પહેલા દિવસે 30 કરોડ કરતા પણ વધારે કમાણી કરશે.

પરંતુ આ ફિલ્મની અસલી હાલત પહેલા વીક એન્ડ પછી જ સામે આવશે. હાલમાં દર્શકો ઘ્વારા મળી રહેલા રિસ્પોન્સ અનુસાર એટલું કહી શકાય છે કે આ ફિલ્મ બોક્સઓફિસ પર બોલકબસ્ટર કમાણી કરશે. અહીં જાણો ફેન્સ ઘ્વારા ફિલ્મ જોઈને કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X