Rare Pics: રણબીર સાથે પાર્ટી મનાવતી કેટરીના કૈફ
કેટરીના કૈફ છે બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક. અને તેના ફેન્સ આ સુંદરની એક ઝલકને મેળવા માટે હંમેશા રહે છે તત્પર. બોલીવૂડમાં ફિલ્મ બૂમથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર કેટરીના કૈફ ભારે મહેનત બાદ બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અને હાલ તે બોલીવૂડની લિંડિંગ લેડીમાંથી એક છે.
ત્યારે બોલીવૂડની આ સુંદર અભિનેત્રીની કેટલીક અનસીન તસવીરો આજે અમે તમને બતાવાના છીએ. જેમાં તે બોલીવૂડની પાર્ટીમાં તૈયાર થઇને જઇ રહી છે. સાથે જ આ અનસીન અને રેર તસવીરોમાં કેટલાક તેવા પણ ફોટો જેમાં તે તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર અને તેના પરિવાર જોડે પાર્ટી કરી રહી છે. તો જુઓ આ તસવીરો નીચેના ફોટોસ્લાઇડરમાં...

અમિતાભને ત્યાં દિવાળી પાર્ટી
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે દિવાળી પાર્ટીમાં ભાગ લેવા જઇ રહેલી કેટરીના કૈફ લાલ સાડીમાં લાગી રહી છે બ્યૂટીફૂલ.

સલમાન ખાનની પાર્ટી
સલમાન ખાનના પરિવારમાં અર્પિતાના લગ્ન વખતે સલમાન ખાનની બહેન અર્પિતા સાથે વેડિંગ પાર્ટી માણી રહેલી કેટરીના કૈફ.

કબીર ખાન પાર્ટી
તો જાણીતા નિર્દેશક કબીર ખાનની બર્થ ડે પાર્ટીમાં તેમને શુભેચ્છા પાઠવવા પહોંચી કેટરીના કૈફ.

બોલીવૂડ પાર્ટી
ડાર્ક પિંક સાડીમાં હોટ લાગતી કેટરીના કૈફ જઇ રહી છે એક બોલીવૂડ પાર્ટીમાં.

પાર્ટીની બહાર
ત્યારે પાપારાઝીથી બચતી બચાતી ફરતી બોલીવૂડની અભિનેત્રી કેટરીના કૈફ.

બોયફ્રેન્ડ સાથે
જાણીતા બોલીવૂડ સ્ટાર અર્જૂન કપૂરની બર્થ ડે પાર્ટીમાં કેટરીના પહોંચી તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે.

બર્થ ડે ગર્લ
તો પોતાના બર્થ ડે પર કેટરીના કૈફ તેની બહેન અને તેના પરિવાર સાથે મનાવી રહી છે તે વખતનો આ ફોટો

ફરહાન ખાન પાર્ટી
તો બોલીવૂડના જાણીતા અભિનેતા ફરહાન ખાનની પાર્ટીમાંથી ખુશમિજાજી મૂડમાં બહાર આવી રહેલી કેટરીના કૈફ.

બ્યૂટિફૂલ
ત્યારે આ વાઇડ જીન્સ અને ટોપમાં કેટરીના કૈફ લાગી રહી છે સુપર ડૂપર બ્યૂટિફૂલ.

સંજય લીલા ભણસાળીની પાર્ટી
ત્યારે જાણીતા ડાયરેક્ટર સંજય લીલી ભણસાળીની પાર્ટીમાં લાલ રંગના આ ડ્રેસમાં સ્માઇલ આપી લોકોને કાયલ કરતી કૈટરીના કૈફ.

ફરહાન પાર્ટી
યેલો ટોપમાં હોટ અને બ્યૂટીફૂલ લાગતી કૈટરીના કૈફની આ તસવીર જેમાં તે ફરહાન ખાનની પાર્ટીમાં જઇ રહી છે.

રણબીરના પરીવાર સાથે
કેટરીના કૈફના બોયફ્રેન્ડ રણબીર કપૂર અને તેના પરિવાર સાથે ફેમિલી પાર્ટી મનાવી રહેલી કેટરીના કૈફ.

આમિર સાથે
આમિર ખાન સાથે સલમાનની બહેનના ફંક્શનમાં મજા માણી રહેલી કેટરીના કૈફ.

વાઇટ બ્યૂટી
ત્યારે આ ક્રીમ વાઇટ નેટના ડ્રેસમાં કોઇ પરી કે ડોલ જેવી લાગી રહેલી કેટરીના કૈફની સુંદરતાનું શું કહેવું!

પાર્ટી ગર્લ
ત્યારે આ કેટરીના કૈફની એક જૂની તસવીર છે જેમાં તે એક બોલીવૂડ પાર્ટીમાંથી પરત આવી રહી છે જાકે આ ફોટામાં કેટરીના ખૂબ જ અલગ લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
