ન્યૂ યર પર રણદીપ હુડા થયા રોમેન્ટીક, લિન લેશરામે બિકિનીમાં પતિ સાથે કર્યુ આ કામ
Randeep Hooda-Lin Laishram Honeymoon Photos: બૉલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાએ નવેમ્બર 2023માં મણિપુરના ઈમ્ફાલમાં તેની ગર્લફ્રેન્ડ, અભિનેત્રી અને મૉડલ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
હાલમાં આ કપલ હનીમૂન અને ન્યૂ યર સેલિબ્રેશન માટે કેરળ પહોંચી ગયું છે. રણદીપ હુડ્ડા અને લિન લેશરામના સાદા પરંપરાગત લગ્ને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી, કપલે 11 ડિસેમ્બર 2023ના રોજ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

તાજેતરમાં જ રણદીપ તેની નવી પત્ની લિન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હાલમાં, કપલ તેમના હનીમૂન પર છે અને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરી રહ્યું છે. રણદીપ હુડ્ડા અને લિન લેશરામે ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે અને તેથી જ આ કપલ તેમના હનીમૂન માટે કેરળ પહોંચી ગયું છે.
રણદીપ અને લિને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં કપલ સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. બીજી તસવીરમાં, રણદીપ અને લિન વર્ષ 2023ના છેલ્લા સૂર્યાસ્તની મજા લેતા જોવા મળે છે.
આ તસવીરોમાં રણદીપ હુડ્ડા અને લિન લેશરામ બંને પ્રકૃતિથી ઘેરાયેલા જોવા મળે છે. આ દરમિયાન કપલ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યુ છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે - 2023નો છેલ્લો સૂર્યાસ્ત. રણદીપ અને લિન દર વખતે નવા ગોલ સેટ કરી રહ્યા છે.
આ કપલે માત્ર ડોમેસ્ટિક ટ્રાવેલનો વિકલ્પ જ પસંદ કર્યો નથી, પરંતુ તેમની પોસ્ટ દ્વારા આ કપલે લોકોને ભારતની યાત્રા કરવા અને એક્સપ્લોર કરવાની અપીલ પણ કરી છે. રણદીપ હુડા અને લિન લેશરામે તેમના સ્થાનની વિગતો શેર કરતી વખતે તેમની પોસ્ટમાં કેટલાક હેશટેગ્સ શેર કર્યા છે, જે કેરળનું કન્નુર છે અને દરેકને ડોમેસ્ટીક મુસાફરી કરવા વિનંતી પણ કરી છે.
તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં રણદીપનો લુક લોકોને ખૂબ પસંદ આવ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
