હાથમાં હાથ નાંખીને ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા રણબીર-આલિયા, જુઓ ફોટો
ફોટોમાં આલિયા અને રણબીર એકબીજાના હાથમાં હાથ નાંખેલા જોવા મળે છે. અહીં બન્ને પોતાની ફૂટબોલ ટીમ એફસીને ચીયર કરવા પહોંચ્યા હતા. હવે ફેન્સ બન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
મુંબઈ : બોલિવૂડનું સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ માતા-પિતા બનેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા હતા. આલિયા અને રણબીર મેચ જોવા માટે હાથમાં હાથ નાંખીને પહોંચ્યા હતા. બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રણબીર-આલિયા ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા
રણબીર અને આલિયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નવા નવા માતા-પિતા બનેલુ આ સ્ટાર કપર હાલમાં જ હાથમાં હાથ નાંખીને ફૂટબોલ મેચ જોવા માટે પહોચ્યુ હતુ. રણબીર-આલિયાના આઓ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાથમાં હાથ નાંખીને પહોંચ્યુ સ્ટાર કપલ
ફોટોમાં આલિયા અને રણબીર એકબીજાના હાથમાં હાથ નાંખેલા જોવા મળે છે. અહીં બન્ને પોતાની ફૂટબોલ ટીમ એફસીને ચીયર કરવા પહોંચ્યા હતા. હવે ફેન્સ બન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

આલિયા બ્લેક ટ્રેસમાં જોવા મળી
રણબીર કપૂર પર સાથે આલિયા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આલિયા આ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે. ફેન્સને પણ આલિયાનો આ અવતાર પસંદ આવી રહ્યો છે.

ફેન્સ ખુશ જોવા મળ્યા
રણબીર અને આલિયાની હાજરીથી ફેન્સ પણ ખુશ જોવા મળ્યા હતા. અહીં ફેન્સે રણબીર અને આલિયાનું સ્વાગત કર્યુ હતું. આ સ્ટાર કપલ પણ લોકોનો ધન્યવાદ કરતું જોવા મળ્યું હતું.

આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે
વાયરલ ફોટોમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયા ભટ્ટનો આ લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. ફોટામાં રણબીર કપૂર કેપ પહેરેલો જોવા મળ્યો હતો. રણબીર કપૂરનો આ લુક લોકોને ઘણો પસંદ આવ્યો છે.

રણબીર ફેન્સ સાથે ફોટો ખેંચાવતો જોવા મળ્યો
આ સ્ટાર કપલ પુત્રી રાહા વગર જ પહોંચ્યુ હતું. ફેન્સ અહીં રાહાને લઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરોમાં રણબીર કપૂર તેના ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
